Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૪૨
સ. ૯૦૦ માદ સુવિહિત પક્ષના ઉય થયા અને ચૈત્યવાસમાં રહેલી જડતાએ તેમણે ઉથલાવી પાડી, પરંતુ એટલામાં તે તે સુવિહિત પક્ષમાંજ એ વિભાગા પડ્યા. તેમાંના એકે ચતુથી સ્વીકારી, જ્યારે ખીજાએ પાંચમી સ્વીકારી. આ ઉપરાંત આચાર વ્યવહારા અને ક્રિયાકાંડામાં પણ કેટલીક ફેરફારી થઇ. તે પણ તે અને સુવિહિત પક્ષે આગમવાદી હાઈ અનેએ મળીને ચૈત્યવાસની જડ ઉખેડવા માંડી.
એ રીતે મારવાડમાં “ ખરતર ” સુવિહિતાએ ચૈત્યવાસીઓને હાંકી કાઢયા. ત્યારે ગુજરાતમાં તપગચ્છ, આંચલિક, પૌÎિમિક તથા આગમિક વગેરે ગચ્છના સુવિહિતાએ ચૈત્યવાસ તેાડી વસ્તીવાસના પૂર્ણ ઉત્ક્રય કર્યા
વીર પ્રભુથી ૨૦૦૦ વર્ષ પૂર્ણ થવાની શરૂઆતમાં એટલે ભસ્મગૃહની પરિસમાપ્તિના કાળે, પાછા સુવિહિત પક્ષ ખૂબ ોસમાં આગ્યે. એ અરસામાં પાલણપુરી તપગચ્છ મડન શ્રી આનંદવિમળસૂરિએ ઉગ્રક્રિયા આદરી અને નાગારી તપાગચ્છીય શ્રી પાર્શ્વ ચદ્રસૂરિએ સ`વત ૧૫૬૫માં બધા સુવિહિત ગžાના ભિન્નભિન્ન આચરણાનું અવલેાકન કરી આગમવાદ સાથે વધુ મળતી આચરણાએ સ્વીકારી, અને તીવ્રપણે આગમ પક્ષ ખડા કર્યાં.
શ્રી પાર્શ્વચંદ્રસૂરિ થયા તે પહેલાં થાડા જ વર્ષો અગાઉ એક મહાન ચેન્દ્વો જિનાકત સિદ્ધાંતાને પ્રકાશિત કરતે ચારેકાર ઘુમતા હતા; અને વિકૃત માન પૂજા અને આરબ સમારંભને સજ્જડ રીતે પ્રતિકારતા હતા. તે ચેાદ્ધો ખીજો કાઈ નહિ; પણ તે વીર લાંકાશાહઃ જેમની હકીકત આગળ પર આવશે. વીરાત વિક્રમાત્
૧૦૦૦ ૧૩૦
૧૦૫૫ ૫૮૫
૧૦૬૨ ૫૨
૧૧૧૫
૬૪૫
Jain Education International
સત્ય મિત્ર આચાર્ય સાથે, પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયા,
શ્રી આત્મારામજી મ કૃત “ જૈનતત્ત્વાદર્શને આધારે તથા ભાંડારકરના રિપોર્ટના આધારે—ચૌદસે ને ચુમાલીસ ગ્રન્થના કર્તા શ્રી હરિભદ્રસૂરિ સ્વગે ગયા. પરન્તુ પિટર્સનના રિપોર્ટના આધારે વીરાત્ ૧૦૯૫ વર્ષે સ્વર્ગ ગમન કહેલ છે. પણ ઘણા ગ્રન્થાના આધાર જોતાં પ્રથમના મત મળવાન સમજાય છે.
ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા, શ્રી સિદ્ધસૂરિનું સ્વર્ગ ગમન. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ થયા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org