Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૦૦
૫ શ્રી જીવાજી, ૬ શ્રી પુરૂષોત્તમજી, ૭ છગનમલજી, ૮-૯ શ્રી ગોવિંદજી અને તેમના પુત્ર ઉત્તમચંજી, ૧૦ મગનલાલજી, ૧૧ શ્રી નરોતમજી અને ૧૨-૧૩ બે શિષ્યોએ અલ્પકાળ દીક્ષા પાળી હતી.
પાટ ૨૧ મી. શ્રી મલકચંદજી સ્વામીના શિષ્ય, શ્રી રઘુનાથજી સ્વામી બેઠા હતા. તેઓ શાંત સ્વભાવી હોવાથી ચતુર્વિધ સંઘમાં સંપની વૃદ્ધિ ઘણી થઈ હતી. અને તે વખતે તે સંપ્રદાયમાં ૩૫ સાધુ અને ૫૮ આર્યાજી હતા.
પાટ ૨૨ મી શ્રી હાથીજી મહારાજ બેઠા હતા. પાટ ૨૩ મી શ્રી ઉત્તમચન્દ્રજી મહારાજ બેઠા, તે હાલ વિદ્યમાન છે.
ઈતિ શ્રી બીજા સુધારક શ્રીમાન્ ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયની પાટાનુપાટ સંપૂર્ણ
- ત્રીજા સુધારક શ્રીમાન્ હર છત્રષિ
આદિ છ મહાપુરૂષે મારવાડમાં નીકળ્યા શ્રી ગુજરાતી લોકાગચ્છ મોટી પક્ષની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા, તેમના પરિવારમાં સંવત ૧૭૮૫ પછી શ્રી હરજીઋષિ આદિ છે આ ત્માથી પુરુષોએ યતિ વર્ગમાંથી અલગ થઈ મારવાડમાં કિયા ઉદ્ધાર કર્યો. તે હરજીઋષિના હાલ ચાર સંપ્રદાયે વિદ્યમાન છે. તેઓની વંશાવળીની હકીક્ત પ્રસિદ્ધ વકતા મુનિશ્રી ચોથમલજી મ. તરફથી મને ખ્યાવર મુકામે મળેલી તે અત્રે આપીએ છીએ. પ્રથમ કેટા સંપ્રદાય એક હતા. પરંતુ પછીથી તેના બે વિભાગ પડ્યા, અને ત્યાર પછી પૂજ્ય શ્રી હૂકમીચંદજી મહારાજ પ્રભાવશાળી થવાથી તેમના નામનો એક વધુ ત્રીજે સંપ્રદાય થયે. વળી ત્રીજામાંથી એક વિભાગ વધુ થયે, એટલે અત્યારે ચાર સંપ્રદાયે પ્રવર્તે છે. તે ચારેયની પાટાનુ પાટ:
૧ કેટા સંપ્રદાય નં. ૧ ની પટ્ટાવળી ૧ શ્રી પુજ્ય કેશવજીઋષિ (યતિ) ૨ પૂજ્ય શ્રી હરજીષિ ૩ ગદાજી ષિ ૪ શ્રી ફરશુરાસજી ૫ શ્રી લકમલજી ૬ શ્રી મયારામજી ૭ પૂ. શ્રી દોલતરામજી (તેમના નામને સંપ્રદાય “કોટા નામથી ઓળખાય છે.) ૮ શ્રી ગોવિંદરામજી ૯ શ્રી ફતેહચંદજી ૧૦ શ્રી જ્ઞાનચંદજી ૧૧ શ્રી છગનલાલજી ૧૨ શ્રી રેડમલજી ૧૩ શ્રી પ્રેમરાજજી.
૨ કેટા સંપ્રદાય નં. ૨ ની પટ્ટાવળી ૧ શ્રી પુજ્ય કેશવજીઋષિ (યતિ) ૨ હરજીષિજી ૩ શ્રી દાજી મ. ૪ શ્રી ફરસુરામજી ૫ શ્રી ખેતશીજી ૬ શ્રી પ્રેમશીજી ૭ શ્રી ફતેહચંદજી ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org