Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૮૭
આજથી આવીસે વર્ષ ઉપર થયેલા સંપ્રતિ રાજાની જૈન ધર્મ પ્રત્યેના પ્રેમ, અને જૈન શાસનેાતિની ધગશ ો વગેરે ઉપરથી સંપ્રતિ રાજા અને શ્રી આસુહસ્તી મહારાજને ધન્યવાદ આપવાનું મન કયા સુજ્ઞ શાસન પ્રેમીને નહિ થાય ? આંધ્ર વગેરે અનાર્ય દેશમાં વિહાર કરવા માટે સંપ્રતિ રાજાએ કરી આપેલી સગવડતા બાદ શુદ્ધ સાધુઓનાં ટોળેટોળાં વારંવાર તે અના દેશે। તરફ વિચરવા લાગ્યા. અને અનાર્યા હવે તે આર્ય કરતાં પણ અધિક સરળ અને ઉત્તમ છે એવા તેમણે શ્રી આર્ય સુહસ્તી પાસે ઉગારે પણ કાઢયા. સંપ્રતિ રાજાના સમયમાં જેનેાની વસતી ૪૦ કરોડની ઇતિહાસકારા જણાવે છે તે આ પરથી યથા માની શકાય છે. તે વખતે “હજરત મહુમદ પયગમ્બર ” તેમજ “ઈસુને! જન્મ થયે ન હતું. જૈનધમ તે વખતે બ્રહ્મદેશ, આસામ, ટીબેટ, અફગાનીસ્તાત, ઈરાન, તુર્કસ્તાન અરમસ્તાન અને લકા આદિ અનેક સ્થળે પ્રસરેલા હતા. આથી જૈન સંખ્યા વિષેનુ' અનુમાન લેશ પણ શકાસ્પદ નથી.
“ટાડ રાજસ્થાન’”માં ટોડ સાહેબ જેનાને યુદ્ધ તરીકે આળખી બુદ્ધના નામથી કેટલુંક લખે છે. જો ટ્રેડસાહેબ જૈનધર્મ અને બૌદ્ધધર્મના ભેદ જાણતા હાત તે તેઓ જૈન ધર્મને અને તીર્થંકરને બુદ્ધ તરીકે ઓળખાવત નહીં. તેમણે જ્યાં બુદ્ધની વ્યાખ્યા આપી છે, ત્યાં જૈન ધર્મની વ્યાખ્યા સમજીને; એમ તેમના પુસ્તકમાંથી મળી આવે છે: જીએઃ—
:
“ આ શીથીયન લેકે જૈન ધર્મને પૂજતા હતા. ડા. મી. ટાઢે ‘ બુદ્ધ ધર્મને પૂજતા હતા’ એવું લખ્યું છે. એ વખતે તે દેશમાં જૈનધર્મ ફેલાયલા હાવાથી જૈનધર્મને પૂજતા હતા. એમ લખાવું જોઈ એ.
પત્ર ૬૪: ગેટે, તાક્ષક, આસી, કાઠી, રાજપાલી. હુન્સ, કામારી, કામનીયા ઈન્દુસાઇથીક એ વગેરે જાતિઓની ચડાઈએથી ઇન્દ્રે અથવા ચદ્રવંશના બુદ્ધ ( તીર્થંકર ) ની ભક્તિ દાખલ થઈ. જે જાતિઓએ હિંદુસ્તાન પર ચડાઈ કરી તે જાતિઓમાં શ્રી પાર્શ્વનાથ અને વીર પ્રભુના વખતથી તીર્થંકરની ભક્તિના ઉપદેશ દાખલ થયા હતા. (ટાડ રાજસ્થાન )
પત્ર ૬૬: આ સમય છેલ્લા યુદ્ધ અથવા મહાવીરના છે. આમ ટેાડ સાહેમ લખે છે તે ઉપરથી સહેજ ખ્યાલ આવે છે કે ટેડ સાહેબ શ્રી પાર્શ્વનાથ, વીરપ્રભુ તીર્થંકરાને ખુદ્ધ તરીકે ઓળખે છે. પણ તેમાં તેમની ભૂલ થઈ છે. વળી આપણે તે જણાવવાનું એટલુ છે કે તેમના મત પ્રમાણે મલાકાની સામુદ્રધૂનિથી કાસ્પીયન સમુદ્ર સુધી પહેલાં જૈનધર્મ હતા. પશ્ચાત્ જૈનધમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org