Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
મ
આ વિદ્વાન પ્રતાપી આચાર્ય વિક્રમ સ લગભગ ૩૦ માં દક્ષિણમાં આવેલા શ્રી પ્રતિષ્ઠાનપુર નગરમાં સ્વર્ગવાસ પામ્યા. આ વિષેના વધુ ઉલ્લેખ પાલીતાણાની વિદ્યા પ્રસારક સભાના “ જૈન ઇતિહાસ ’’ નામક પુસ્તકમાં આપવામાં આવ્યેા છે.
૧૪ શ્રી વયરસ્વામી
રે વજ્રસ્વામી.
શ્રી વીરભગવાનની ચાક્રમી પાટપર શ્રી વયરસ્વામી ઉર્ફે વસ્વામી ( પુનઃ મતે શ્રી આ સમુદ્રસ્વામી ) બિરાજ્યા. તેઓ ઘણા પ્રભાવશાળી પુરુષ હતા. તેમના જીવન સખધી કેટલીક અદ્ભુત ઘટનાએ પુરાતન જૈન ઇતિહાસમાં મળી આવે છે. તે અત્ર જણાવવી ઉપયેગી થઈ પડશે.
“ અવન્તિકા ” નામની નગરીમાં ધન” નામને એક શેઠ રહેતા હતા. તેને “ ધનિગરી ” નામના એક પુત્ર હતા. તે માળપણુથીજ વૈરાગ્યવાન હતા; પરંતુ પિતાના અતિ આગ્રહે તેને “ સુનંદા ”” નામની એક કન્યા સાથે લગ્નથી જોડાવુ પડયું હતું. કેટલાક વખત પછી તે સુનદાને ગર્ભ રહ્યો. એટલે ધનિગિર તરતજ ત્યાંથી નીકળી ગુરૂ પાસે ગયા અને ત્યાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યા.
33
"
છેવટે તેણે સ્ત્રી, માતાપિતાદિની રજા મેળવી દીક્ષા અંગીકાર કરી. નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક મહા તેજસ્વી પુત્રના જન્મ આપ્યા. તેનું નામ “ વજા રાખવામાં આવ્યું. વા દિન પ્રતિદિન વૃદ્ધિગત થતા જતા હતા; પરંતુ તે ખૂબ રડયા કરતા. જ્યારે તે ખાળક અતિશય રૂદન કરતા, ત્યારે તેની માતા સુનંદા તેને કહેતી કે હે વત્સ ! તારા પિતાએ જે દીક્ષા ન લીધી હાત તા તારા જન્માત્સવ આદિ સર્વ હાંશ પૂરી થાત, પરંતુ અત્યારે એ સમય નથી રહ્યો, માટે ધીરજ રાખી છાનેા રહે. આ પ્રકારના શબ્દો તેની માતા સુનંદા વારવાર સભળાવ્યા કરતી. આ શબ્દની વા બાળકપર ચમત્કારીક અસર થઈ. પૂર્વના સુસંસ્કારના બળે દીક્ષા ’ શબ્દના સુશ્રવણુથી માળકની જીજ્ઞાસાવૃત્તિ ખૂબ સતેજ થઈ અને એક એવા સુયેાગ્ય સમયે તત્કાળ તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પ્રભાવે તેણે પેાતાના પૂર્વ ભવેા જોયાં; તેમાં પાછલા ભવમાં તેણે લીધેલી દીક્ષા અને તેના પ્રભાવે મળેલા દેવના ભવ એ સર્વે તેને યાદ આવ્યાં. આથી પારણામાં રહ્યાં છતાં તેણે નિશ્ચય કર્યું કે મારા પિતાએ લીધેલી દીક્ષાની જેમ મારે પણ દીક્ષા અંગીકાર કરવી અને આ મહાપુણ્યે મળેલે માનવ જન્મ સફળ કરવેા. આ મક્કર વિચાર અમલમાં મૂકવા માટે તેણે વિચાર કર્યાં કે મારી માતા મારા પરના અતિ સ્નેહુને લીધે મને તજી શકશે નહિ; તે તેના ઉપાય એ છે કે જો હું નિર ંતર રડયાજ કરીશ, તેા તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org