Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 15
________________ તેનું આલંબન કરે છે. એથી એવું સામર્થ્ય ઊભું થાય છે કે જેનાદ્વારા એ પુદ્ગલોને બહાર છોડે છે. એનું નામ જ શ્વાસ, વાણી કે વિચાર. આ રીતે વીર્યના ગ્રહણવીર્ય, પરિણામવીર્ય અને આલંબનવીર્ય, એમ ત્રણ પ્રકાર થાય છે. અથવા વીર્ય બે પ્રકારે : (૧) સલેશ્યવીર્ય, અને (૨) અલેશ્યવીર્ય. વેશ્યાવાળા જીવોનું વીર્ય તે સલેશ્યવીર્ય છે. અને તે વીર્યવાળા જીવો સયોગી કહેવાય છે. વેશ્યા વિનાના જીવોનું વીર્ય તે અલેશ્ય વીર્ય કહેવાય છે. અને તે અયોગિકેવલી-ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. વીર્ય સલે અલેશ્ય (અયોગી અને સિદ્ધોને) (ગ્રહણ, પરિણામ, આલંબન) ક્ષાયિક ફાયોપથમિક (છપસ્થોને) (સયોગી કેવલીને) અભિસં. અનભિસંધિજ અકાષાયિક (૧૧મા, ૧૨માં) ગુણવાલાને) સકાષાયિક (૧૦ માં ગુણ સુધીના) અભિસંધિ. અનભિસં. અભિસં. અનાભિસં. બુદ્ધિપૂર્વક પ્રવર્તતું વીર્ય તે ‘અભિસચિજ વીર્ય' કહેવાય; દા. ત. ઈરાદાપૂર્વક હાલવા ચાલવાનું વીર્ય. ઉપયોગ સિવાય પ્રવર્તતું વીર્ય તે અનભિસધિજ વીર્ય' કહેવાય; દા.ત. હૃદયધબકારા, ફેફસાની ક્રિયા, લોહીનું સંચરણ નિમેષ-ઉન્મેષ, આહારાદિનું સપ્તધાતુમાં પ્રવર્તન, ઇત્યાદિ ક્રિયાપ્રવર્તક વીર્ય. આ બન્ને પ્રકારે થતા વીર્યપ્રવર્તનથી આત્મામાં સતત કર્મનો પ્રવેશ થતો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86