Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 40
________________ ૧૪ ગુણસ્થાનકોમાં બંધ કહ્યો. તે સામાન્યથી ચારે ગતિનાં જીવોના ગુણસ્થાનક લઈને કહ્યો. હવે દરેક ગતિ અને એકેન્દ્રિયાદિ જીવનો વિભાગવાર વિચાર આ પ્રમાણેઃગતિના ચાર ભેદ છે. નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. નરકગતિ - ગુણઠાણા ૧થી૪ દેવ અને નારકો મરીને દેવ-નારક થતા ન હોવાથી દેવ-નરક-પ્રાયોગ્ય વૈક્રિયઅષ્ટક બાંધતા નથી; અને તેઓને ૪ જ ગુણસ્થાનક હોઈ ૭મું ગુણસ્થાનક ન હોવાથી આહારદ્ધિકનો પણ બંધ નથી, તેમજ નારકો મારીને એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયતરીકે ઉત્પન્ન થતા ન હોવાથી જતચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, અને એકેન્દ્રિયપ્રાયોગ્ય આતમનામ કર્મનો પણ બંધ નથી. તેથી વૈક્રિય ૮+જાતિ ૪સ્થાવર ૪+ આહારક ૨+ આતપ ૧=૧૯ પ્રકૃતિ વિના ઓઘથી ૧૦૧ પ્રકૃતિનો બંધ છે. નરકગતિ : ઓવે. ૧૦૧ ૧૯. ગુ. | ૧૦૦ | (૧૦૧-૧ જિનનામ વિના = ૧૦૦) રજે. ગુ. | ૯ | (૧૦૦-મિથ્યા. ૪) ૩જે. ,, | ૩૦ | (૯દ-અનંતાનુબંધિહેતુક ૨૫-તથા મનુષ્યાયુ નો અબંધ) ૪થે. , | ૭ | ૭૦+જિનનામ અને મનુષ્યાય એ ૨) - દેવગતિ :- દેવતાઓ કાળ કરીને વધારામાં એકેન્દ્રિયમાંય જતાં હોવાથી એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામકર્મ આ ત્રણ પ્રકૃતિઓ નરક કરતાં વધારે બાંધે. માટે ઓધે. ૧૦૪ ૧૯. ૧૦૩ (૧૦૪-૧ જિનનામ) રજે. ૯૬ (૧૦૩-મિથ્યા ૪,એકેન્દ્રિય-સ્થાવર,આત૫) ૩જે-૪થે નારકાવત્ ૭૦, ૭૨. - તિર્યંચ ગતિ :- ગુણઠાણા ૧ થી પ-તિર્યંચગતિમાં બંધ સામાન્યવતું; માત્ર જિનનામ તથા આહારકટ્રિકનો બંઘ જ નહિ, તેમજ ૩-૪-૫મે મનુયોગ્ય નહિ, પણ માત્ર દેવયોગ્ય જ બાંધે; તેથી ઓઘ-૧૧૭ | ૩જે ૬૯ (૧૦૧-અનંતાનું હેતુક ૨૫=૭૬-મનુષ્યયોગ્ય ૧લે ૧૧૭ દ(મનુ૩ ઔદાર વજ. 8. ના સંઘયણ) તથા દેવાયુનો અબંધ તેથી ૭-૬-૧=૯. ૨જે ૧૦૧ (બંધ સામાન્યવત) •૪થે. ૭૦ (૬૯+૧ દેવાયુ) પમે. ઇs | (૭૦-અપ્રત્યા. ૪) ૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86