Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 41
________________ ઓઘે. ૧૯. રજે. ૩જે ૧૨૦ બંધ સામાન્યવત્ ૧૧૭ ૧૦૧ ૪થે. ૭૧ (૬૯+દેવાયુ+જિન) ૫મે ૬૭ (૭૧-અપ્રત્યા. ૪) ૯ તિર્યંચવત્ ૬થી ૧૪ ગુણ બન્ધસામાન્યવત્ ઇન્દ્રિયઃ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં ૧લું, ર જ ગુણઠાણું છે. આ જીવો જિનનામ+હારક ૨ ન જ બાંધે, તેમજ દેવ અને નરકમાં ઉત્પન્ન થતા ન હોવાથી વૈક્રિય ૮ બાંધે નહિ. તેથી ઓઘે અને ૧ લે ગુણ ૧૦૯ (૧૨૦-૩-૮=૧૦૯) "" – મનુષ્યગતિ-ગુણ ૧થી ૧૪ 22 ૨જે ગુણ ૯૬ (૧૦૯-૧૩; મિથ્યા ૪, સૂક્ષ્મ ૩, વિકલે૩, એકે, સ્થાવર, આતપ) આમાં તેઉકાય-વાકાય મનુ૰ માં ન જ જતા હોઈ મનુ ૩ ઉચ્ચગોત્ર પણ ન બાંધે. તેથી ઓઘે ૧૦૫, ૧૯ ૧૦૫. આગળ ગુણઠાણું નહિ. (માંતરે ૨જે ૨ આયુ-અબંધ; તેથી ૯૪) ઉદય (૧૪ ગુણઠાણામાં) કર્મોની સ્થિતિ પાકયે તેને ભોગવવા એનું નામ ઉદય. બાંધેલા કર્મ ઉદય પામીને જ ક્ષીણ થાય છે, ચાહે તે એના રસવિપાકનો અનુભવ થઈને, યા તે વિના માત્ર પ્રદેશ (દળ) ભોગવાઈને. અર્થાત્ વિપાકોદય કે પ્રદેશોદયદ્વારા જ કર્મ આત્માપરથી ખસે. અહીં ગુણસ્થાનકોમાં વિષાકોદયની દૃષ્ટિએ જ વિચારણા છે. બંધમાં ૧૨૦ ઉત્તરપ્રકૃતિ હતી. તેમાં સમકિતમોહનીય-મિશ્રમોહનીય ઉમેરાઈને ઓઘે ૧૨૨ પ્રકૃતિ ઉદયમાં આવે છે. ૧લે ગુણઠાણે-૧૧૭; કેમકે જિનનામ ૧૩ મે, આહા. ૨૬o, મિશ્રમોહ. ૩ જે, ને સમકિતમોહ. ૪ થે જ ઉદય પામે. એમ પાંચનો અહીં અનુદય. સૂક્ષ્મ.,અપર્યાપ્ત., સાધારણ. અહીં જ ઉદયમાં હોય; કેમકે મિથ્યાત્વી જ જીવ આમાં જાય છે. સાસ્વાદન લઈને જીવ એકે- વિકલે માં જાય એને ત્યાં અપર્યાપ્તાવસ્થામાં ૨ ગુણ હોય, પરંતુ તે કરણ-અપર્યાપ્ત હોય. અહીં લબ્ધિઅપર્યાપ્ત (જે પર્યાપ્તિ પૂરી કર્યા પૂર્વે જ મરવાનો છે તે) ની વાત છે. એમાં સાસ્વાદન લઈને કોઈ જાય નહિ. આતપ નામકર્મ પણ અહીં જ ઉદયમાં હોય; કેમકે એકેન્દ્રિયને તે હોય પણ પર્યાપ્તાવસ્થામાં જ ઉદય આવે અને સાસ્વાદન તો અપર્યાપ્તાવસ્થામાં પૂરૂં થઈ ગયું હોય છે. એટલે એને ને આતપને મેળ નથી ખાતો. Jain Education International - (૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86