Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 62
________________ પણ જો બંધમાં ન હોય તો વિજાતીય પ્રકૃતિને ફાળે જાય છે. દા.ત. થીણદ્વિત્રિકનો બંધ-વિચ્છેદ રજા ગુણઠાણાને અને થયો તેથી ત્રીજા ગુણસ્થાનકથી તેનો ભાગ સજાતીય પ્રકૃતિ નિદ્રાદ્ધિકને મળે છે; અને નિદ્રાદ્ધિકનો પણ બંધ- વિચ્છેદ ૮મા ગુણઠાણાના ૧લા ભાગને અને થાય છે, તેથી ૮માના બીજા ભાગથી નિદ્રાદ્રિક-પ્રકૃતિનો ભાગ વિજાતીય ચક્ષુઆદિ દર્શનાવરણકર્મને મળે છે. અને ૧૦માના અને દર્શનાવરણઆદિ મૂળ પ્રકૃતિનો વિચ્છેદ જાય છે. તેથી ૧૧મેથી તેનો ભાગ ત્યાં બંધાતી માત્ર શાાવેદનીયને મળે છે. ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી - સામાન્ય નિયમ - કર્મદલિકો વધારે કયારે ગ્રહણ થાય ? જયારે ઉત્કૃષ્ટદ્યોગ હોય ત્યારે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશબંધમાટે, (૧) ઉત્કૃષ્ટયોગી હોવો જોઈએ (૨) ઉત્કૃષ્ટ યોગ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તાને જ હોય (૩) તે પણ અલ્પપ્રકૃતિ બાંધનાર જોઈએ, નહિતર જો વધારે પ્રકૃતિ બાંધતો હોય, તો વહેંચણી વધારે થવાથી વિવણિત પ્રકૃતિને દલિકોનો ભાગ ઓછો મળે. મૂળ પ્રકૃતિમાં ઉદ્ભૂ પ્રદેશબંધના સ્વામી નીચે પ્રમાણેઆયુષ્યકર્મ .. ૧-૪-૫-૬-૭ ગુણઠાણાવાલા મૂળ ૮ બાંધતા ઊઠ્ઠયોગી મોહનીય..૧થી ૯મા ગુણઠાણાસુધી મૂળ ૭ બાંધતા ઊયોગી. શેષ ૬ કર્મના...૧૦ માં ગુણવાળા ઉત્કૃ. યોગી અવસ્થાન :- ઉત્કૃષ્ટયોગનું અવસ્થાન બે સમયનું જ હોવાથી ઉપ્રદેશબંધ પણ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી જ હોય છે. જઘન્ય પ્રદેશબંધના સ્વામી :- ૮ કર્મના, લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદના સર્વ જઘન્યયોગી જીવો. -૭ કર્મમાં એજ જીવો ભવના પ્રથમ સમયે; અને આયુષ્યમાં, એજ જીવો આયુષ્ય બંધકાલના સમયે. અવસ્થાન : અપર્યાપ્તાવસ્થામાં પ્રતિસમય અસંખ્યગુણાકારે યોગની વૃદ્ધિ થવાથી જઘન્ય પ્રદેશબંધનો નિરન્તરકાલ એક જ સમય જાણવો. કર્મ જ્ઞાનાવરણ ) દર્શનાવરણ છ કર્મબંધનાં કારણો હત) કારણ જ્ઞાન-દર્શન-શાની-દર્શની-જ્ઞાનદર્શનના સાધનનું વિરોધીપણું, ગુર્નાદિકનો અપલાપ, ઉપઘાત, અદ્વેષ, અંતરાય, આશાતના અને નાશ. ગુરૂભકિત, ક્ષમા, દયા, વ્રતપાલન, સંયમાદિયોગોનું પાલન, કષાયવિજય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86