Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 63
________________ અશાતાવેદ. દર્શનમોહ. (મિથ્યાત્વ) ચારિત્રમોહ. નરકાયુ. તિર્યંચાયુ. મનુષ્યાયુ દેવાયુ. શુભનામકર્મ અશુભ નામ. ઉચ્ચગોત્ર નીચગોત્ર અંતરાય દાન, દેઢધર્મિતા (આપત્તિકાલમાં પણ ધર્મભાવના ટકાવી રાખવી તે) શાતાથી વિપરીત,-સ્વપરની પીડા-શોક-સંતાપ-રુદન-પ્રહાર-વિલાપ વગેરે... ઉન્માર્ગદેશના, માર્ગનાશ, દેવદ્રવ્યહરણ, તીર્થંકર મુનિવરો-જિનબિંબ-ચતુર્વિધસંઘ-શાસ્ત્રાદિનીનિંદા-શાસનહીલા વગેરે... તીવ્રક્રોધાદિ, ચારિત્ર અને સાધુ વગેરેની નિંદા, વિઘ્નાદિ-અન્યના કષાયાદિની ઉદીરણા કરવી-તેવું વાતાવરણ કરવું વગેરે.... જીવોના સંહારક ઉદ્યોગ આદિ મહારંભ કે મહાપરિગ્રહમાં આસક્ત, રૌદ્રધ્યાન, માંસભક્ષણ, અતિવિષયસેવન, ઇન્દ્રિયોની પરવશતા વગેરે... ગૂઢહૃદય, માયા, પ્રપંચ, શલ્ય, સદાચારહીનતા, આર્તધ્યાન વગેરે.... અલ્પારમ્ભ, અલ્પ-કષાયતા, દાનરુચિ, નમ્રતાદિ મધ્યમગુણ વગેરે... સરાગસંયમ, વ્રત અશુભ પ્રવૃત્તિનો નિરોધ, આહારાદિનિરોધ, તપ, કષ્ટ વગેરે.... મનવચન-કાયાની સરલ પ્રવૃત્તિ, ત્રિવિધ ગૌરવથી રહિતતા, ક્ષમા મા વગેરે... શુભ નામથી વિપરીત હેતુઓ, (સાચાનું જૂઠું મનાવવુ વિ....) ગુણપ્રેક્ષિતા, આઠ પ્રકારના મદથી રહિતતા, અધ્યયન-અધ્યાપનચિ, સ્વનિન્દા, સ્વગુણ અને પરદોષનું આચ્છાદન, નમ્રવૃત્તિ વગેરે.... ઉપરોકતથી વિપરીત, દોષદૅષ્ટિ, પરનિન્દા, સ્વપ્રશંસા, મદ, ધર્મપુરુષ ધર્મતત્ત્વાદિની મશ્કરી વગેરે.... અન્યને દાન-લાભ-ભોગાદિ કરવામાં વિઘ્નકરણ, જિનપૂજામાં અન્તરાય, હિંસા-અસત્યાદિમાં પરાયણતા, ધર્મકાર્યમાં છતી શિક્તએ વીર્ય ગોપવવું.. જ્ઞાનાવરણ અને દર્શનાવરણના વિશેષ બંધહેતુઓ પ્રત્યેનીકપણું :- જ્ઞાન, જ્ઞાની, દર્શન, દર્શની તથા જ્ઞાન ને દર્શનનાં સાધનો પૈકી કોઈનું પણ અનિષ્ટ થાય એવું આચરણ કરવું, દુષ્ટભાવના કરવી તે. નિદ્ભવતા :- અપલાપ :- જે ગુરુપાસે ભણ્યો હોય, તે ગુરુનો ગર્વથી કે લજ્જાથી ગુરુતરીકે ઈન્કાર કરે, અથવા અમુક વિષય જાણતો હોય છતાં પણ “હું Jain Education International ૫૮ For Private & Personal Use Only : www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86