Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 61
________________ ગ્રહણ કેવી રીતે ? આત્મા પ્રત્યેકસમયે અનંતાનંત કર્મવર્ગણાઓ વચલા સર્વદા શુદ્ધ ૮ રુચક્રપ્રદેશ સિવાયના સર્વ આત્મપ્રદેશે ગ્રહણ કરે છે. આ વર્ગણાઓ સ્વઆત્મપ્રદેશની અવગાહનામાંથી જ ગ્રહણ કરે છે. પરન્તુ એને બાજુમાં સ્પર્શતા કે નહિ સ્પર્શતા આકાશપ્રદેશમાં રહેલી અને ચલનસ્વભાવવાળી કાર્યણવર્ગણાઓને ગ્રહણ કરતો નથી: મૂળપ્રકૃતિમાં પ્રદેશવહેંચણી : ગ્રહણ કરેલાં દલિકો, જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલામાં વહેંચાય છે. દા. ત. આઠે કર્મ બંધાતા હોય તો ૮માં, આયુ ન બંધાતું હોય ત્યારે ૭માં.... વગેરે. વળી જુદા જુદા કર્મોમાં વહેંચાતાં દલિકોનું પ્રમાણ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મનો સ્થિતિબંધ અધિક હોય તો તે મૂલકર્મના ભાગમાં ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે. આ સામાન્ય નિયમ છે, પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સૌથી વધારે દલિક પ્રાપ્ત થાય છે; કેમકે સુખદુઃખાદિનો સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતો હોવાથી વેદનીયનો ભાગ ઘણા દલિકવાળો હોવો જોઈએ. દલિક-વહેંચણીનું અલ્પબહુવ દલિક પ્રકૃતિ આયુષ્યકર્મને અક્ષ નામગોત્રને જ્ઞાના.દર્શ. અતંરાય. મોહનીય. વેદનીય વિશેષાધિક .99 Jain Education International ,, 33 હેતુ • સ્વસ્થિતિ નાની હોવાથી · ૨૦ કો.કો.સા.ની સ્થિતિ. હોવાથી (પરસ્પરતુલ્ય) ૩૦. 33 33 ૭૦ ,, 33 99 37 "" 32 વેદનીયકર્મ સુખ દુઃખનો સ્પષ્ટ અનુભવ આપે છે માટે. "" 39 32 ઉત્તપ્રકૃતિમાં પ્રદેશ-વહેંચણી : સામાન્ય નિયમઃ- ઘાતિકર્મમાં ઘાતિકર્મને ભાગે જેટલા દલિકો આવે તેનો સર્વોત્કૃષ્ટરસવાળો અનંતમો ભાગ સર્વઘાતીપ્રકૃતિને ફાળે જાય છે. કારણ કે સર્વઘાતી પુદ્ગલો અત્યંતગાઢ અને સ્ફટિક જેવા નિર્મળ તથા સંખ્યામાં થોડા જ હોય છે; બાકીના અનુભૃષ્ટરસવાળા દલિકો દેશઘાતીને ફાળે જાય છે. જે ગુણસ્થાનકે જે ઉત્તરપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થયો હોય, તેના ભાગના દલિકો સજાતીય પ્રકૃતિને મળે છે; ને તે ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86