________________
ગ્રહણ કેવી રીતે ? આત્મા પ્રત્યેકસમયે અનંતાનંત કર્મવર્ગણાઓ વચલા સર્વદા શુદ્ધ ૮ રુચક્રપ્રદેશ સિવાયના સર્વ આત્મપ્રદેશે ગ્રહણ કરે છે. આ વર્ગણાઓ સ્વઆત્મપ્રદેશની અવગાહનામાંથી જ ગ્રહણ કરે છે. પરન્તુ એને બાજુમાં સ્પર્શતા કે નહિ સ્પર્શતા આકાશપ્રદેશમાં રહેલી અને ચલનસ્વભાવવાળી કાર્યણવર્ગણાઓને ગ્રહણ કરતો નથી:
મૂળપ્રકૃતિમાં પ્રદેશવહેંચણી :
ગ્રહણ કરેલાં દલિકો, જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલામાં વહેંચાય છે. દા. ત. આઠે કર્મ બંધાતા હોય તો ૮માં, આયુ ન બંધાતું હોય ત્યારે ૭માં.... વગેરે. વળી જુદા જુદા કર્મોમાં વહેંચાતાં દલિકોનું પ્રમાણ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મનો સ્થિતિબંધ અધિક હોય તો તે મૂલકર્મના ભાગમાં ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે. આ સામાન્ય નિયમ છે, પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સૌથી વધારે દલિક પ્રાપ્ત થાય છે; કેમકે સુખદુઃખાદિનો સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતો હોવાથી વેદનીયનો ભાગ ઘણા દલિકવાળો હોવો જોઈએ.
દલિક-વહેંચણીનું અલ્પબહુવ
દલિક
પ્રકૃતિ આયુષ્યકર્મને અક્ષ
નામગોત્રને
જ્ઞાના.દર્શ.
અતંરાય.
મોહનીય.
વેદનીય
વિશેષાધિક
.99
Jain Education International
,,
33
હેતુ
• સ્વસ્થિતિ નાની હોવાથી
·
૨૦ કો.કો.સા.ની સ્થિતિ. હોવાથી
(પરસ્પરતુલ્ય)
૩૦. 33 33
૭૦
,, 33 99 37 "" 32
વેદનીયકર્મ સુખ દુઃખનો સ્પષ્ટ અનુભવ આપે
છે માટે.
"" 39 32
ઉત્તપ્રકૃતિમાં પ્રદેશ-વહેંચણી :
સામાન્ય નિયમઃ- ઘાતિકર્મમાં ઘાતિકર્મને ભાગે જેટલા દલિકો આવે તેનો સર્વોત્કૃષ્ટરસવાળો અનંતમો ભાગ સર્વઘાતીપ્રકૃતિને ફાળે જાય છે. કારણ કે સર્વઘાતી પુદ્ગલો અત્યંતગાઢ અને સ્ફટિક જેવા નિર્મળ તથા સંખ્યામાં થોડા જ હોય છે; બાકીના અનુભૃષ્ટરસવાળા દલિકો દેશઘાતીને ફાળે જાય છે. જે ગુણસ્થાનકે જે ઉત્તરપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થયો હોય, તેના ભાગના દલિકો સજાતીય પ્રકૃતિને મળે છે; ને તે
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org