Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 49
________________ ૨ વેદનીય +૧ મનુ૰ આયુ ૩ ની ઉદીરણા હોતી નથી, તેથી ૭ થી ૧૩ માં સુધીના ઉદય આંકમાંથી૩-૩ ઓછી કરવી; અને ૧૪ મે સર્વથા ઉદીરણા નથી. આ રીતે ૭ મે થી ૧૪ મા સુધી ઉદીરણા પ્રકૃતિઓ ८ ૯ ૬૯ ૭૩. જીવોની અપેક્ષાએ ૧૯ અને ૪થી ૧૧ગુણ ૨જે, ૩જે ૩ ૮થી ૧૧૦ ૧૦ ૫૭ ૧૪ ગુણઠાણે સત્તાઃ બંધાયા પછી ઉદયમાં આવવા પૂર્વે આત્માની સિલિકમાં સ્વસ્વરૂપે રહે તે સત્તા. અહીં બંધનનામકર્મના ૧૫ભેદને બદલે પાંચ ગણતાં ઓઘે૧૪૮પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમશ્રેણી માંડનાર ૧૪૮ની સંભવ સત્તા-કેમકે અલબત્ત નરકાયુ-તિર્યંચાયુની સત્તાવાળા શ્રેણી જ ન માંડતા હોવાથી ૮ થી ૧૧ગુણઠાણે તેઓ જતાં જ નથી. પરંતુ શ્રેણીથી પડ્યા બાદ ચાર ગતિમાં પણ જનારા હોવાથી સંભવ-સત્તાની અપેક્ષાએ ૧૪૮ની સત્તા કહી. ૪થી ગુણ. ૧૧ ૧૨ પ ૫૪/૫૨ પ્ર ૧લે ગુણઠાણે જિનનામની સત્તા કેવી રીતે ઘટે ? Jain Education International ૧૩ ૩૯ કોઈ મનુષ્યે મિથ્યાત્વે નરકાયુ બાંધ્યા બાદ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને જિનનામ બાંધે, તે જીવ મરતાં સમ્યક્ત્વ વમીને નરકે જાય. અને અંતર્મુહૂત્ત મિથ્યાત્વે રહી પુનઃ પામે છે. તેથી મિથ્યાત્વે જિનનામની સત્તા કહી. ૧૪ છે ૧૪૭ (૧૪૮-૧ જિનનામ) તથાસ્વભાવેજિનનામની સત્તાવાળા રજે અને ૩જે ગુણઠાણે આવતાં નથી. શ્રેણી માંડેલા જીવની અપેક્ષાએ સત્તા ૧૪૨=(૧૪૮-૬) તે અનંતા ૪-નરકાયુ-તિર્યંચાયુ-૬વિના. કેમકે (૧) અનંતા ૪નો ક્ષય કર્યા પછી જ અને (૨) નરકાયુ તિર્યંચાયુ ન બાંધેલા જ ઉપશમશ્રેણીએ ચઢતા હોય છે માટે. (૪૪ For Private & Personal Use Only ક્ષાયિકસમ્યક્ત્વીને સત્તા ૧૪૧(૧૪૮-૭)-દર્શનત્રિક-અનંતા ૪= દર્શન સપ્તકનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્ય પ્રાપ્ત થાય છે માટે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86