Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 42
________________ નરકાનુપૂર્વી પણ ૧લે અને ૪થે ગુણઠાણે જ ઉદયમાં હોય; સાસ્વાદન લઈને જીવ નરકમાં જાય નહિ, કે જેથી એને વચગાળે વિગ્રહગતિમાં આ નરકાનુપૂર્વીનો ઉદય લાધે ! (ાયિકસમકિતી સમકિત લઈને જ ને બાકીના મિથ્યાત્વ લઈને જ નરકમાં જાય.) આ ૩+૧+૧+૧ મિથ્યાત્વ) વિના, રજે ગુણઠાણે-૧૧૧ (આમાં અનંતાનુ. ૪+ જાતિ ૪+સ્થાવર, ૧=૯ અહીં સુધી જ ઉદયમાં હોય) ૩જે ગુ. ૧૦૦; (૧૧૧- ઉકત ૯+ આનુ. ૩=૯૯+મિશ્રમોહ ૧=૧૦૦. અહીં મરણ નહિ, મિશ્ર. સાથે ભવાંતરગમન નહિ, માટે આનુ નહિ) ૪થે ગુણ -૧૦૪ (૧૦૦-૧ મિશ્ર. + ૧ સમકિતમોહ + ૪ આનુપૂર્વી. પૂર્વબદ્ધ તિર્યંચાયુવાળો શાયિકસમકિતીજીવ ભવાંતરે જતાં તિર્યંચાનુપૂર્વી ભોગવે) આમાં અપ્રત્યાખ્યાનીય કષાય ૪ + વૈક્રિય ૮+ બાકીની મનુષ્ય-તિર્યંચાનુ૨+ દુર્ભગ અનાદેય, અપયશ ૩=૧૭ અહીં સુધી જ ઉદયમાં; કેમકે અપ્રત્યાખ્યા. ઉદયે આગળ ન ચડાય, દેવ-નારકને ઉપરના ગુણ નહિ, ભવાંતર જતાં કે દુર્ભગાદિ-ઉદયે ઉપરના ગુણ નહિ. ૫ ગુણ -૮૭; (૧૦૪-ઉપરોકત ૧૭=૮૭) આમાં પ્રત્યાખ્યા. ૪+ તિર્યંચગતિઆયુર + ઉદ્યોત ૧+ નીચગોત્ર ૧=૮ અહીંસુધી જ ઉદયમાં. તિર્યંચને આગળ ગુણઠાણું નથી. દ કે ગુણ-૮૧; (૮૭-ઉપરોકત ૮ + આહારક ૨૦૮૧) આમાં થીણદ્ધિ ૩ જે પ્રમભાવે છે તે અહીં સુધી જ, અને આહા. ર અહીં જ ઉદયમાં હોય; કેમકે ૧૪ પૂર્વી મુનિ આહારકલબ્ધિ વિદુર્વે ત્યારે આહા૨ ઉદય પામે. લબ્ધિની વિદુર્વણા પ્રમત્તભાવમાં જ થાય. ૭ મે ગુણ -૭૬; (૮૧-ઉત ૫) આમાં છેલ્લા અર્ધનારાચઆદિ ૩ સંઘયણ + ૧ સમકિતમોહ અહીં સુધી જ ઉદયમાં; કેમકે એ ૩ સંઘયણવાળો તેવી ચિત્તની સ્થિરતા અને વિશુદ્ધિના અભાવે ઉપશમશ્રેણિ ન માંડી શકે; શ્રેણિના અષ્ટમાદિ ગુણઠાણે ન ચડે. એમ ક્ષાયોપથમિકસમ્યકત્વ (સમકિત મોહ, ઉદય) રોકી, દર્શનમોહ ઉપશમ કે ક્ષય કરે તે જ ૮મે ચઢે. (ધ્યાનમાં રહે કે છેલ્લા ૫ સંઘયણવાળો ક્ષપકશ્રેણિ ન માંડી શકે). ૮ મે ગુણ-૭૨; (૭૬-ઉપરોકત ૪=૭૨) આમાં હાસ્યાદિ ૬ અહીં સુધી જ ઉદયમાં હોય, તેથી ૯ મે ગુણ-૬ ૬; (૭૨-૬= ) આમાં ૩ વેદ અને ૩ સંજવ, ક્રોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86