Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 38
________________ બને છે, તો બાકી ત્રણે ચોકડીના કોઈ યા માન યા માયા કે લોભ કષાયનો ઉદય સાથે રહેવાનો. એમ આગળ સમજવું) હજુ ગુણસ્થાનક મિશ્ર :- ૭૪ પ્રકૃતિનો બંધ, અહીં પૂર્વની ૧૦૧ માંથી ૨૫ પ્રકૃતિનો બંધ વિચ્છેદ +૨ પ્રકૃતિનો અબંધ; ૧૦૧-૨૭–૭૪. અહીંથી અનંતાનું ઉદયમાં ન હોઈ ઉપરોકત મુજબ ૨૫ ન બંધાય; અને આ ગુણસ્થાનકે આત્મપરિણામ આયુષ્યબંધ અને મરણકાલને યોગ્ય નહિ હોવાથી મરણ પણ ન થાય, તેમ મનુષ્યાય તથા દેવાયુનો ય અબંધ રહે છે. તિર્યંચાયુ તથા નરકાયુનો તો બંધવિચ્છેદ જ છે) ૪થું ગુણસ્થાનક અવિરત સમ્યગ્દષ્ટિ :- ૭૭ પ્રકૃતિનો બંધ. પૂર્વોકત ૭૪+દેવાયુમ્મનુષ્પાયુ અને જિનનામ=૭૭. કેમકે ૪થે ગુણઠાણે રહેલા નારક અને દેવો મનુષ્યાય બાંધે છે, જયારે મનુષ્યો અને તિર્યંચો દેવાયુષ્યનો જ બંધ કરે છે; અને જિનનામ એ સમ્યકત્વ-હેતુક છે. (આમાં મનુ૩ઔદા. ૨સ્પ્રથમ સંઘયણ ૧=૦ પ્રકૃતિ અહીં સુધી જ બંધાશે, કેમકે દેવ-નારકને આગળ ગુણઠાણાં છે નહિ, અને સમકિતની હાજરીમાં મનુષ્યયોગ્ય એ દ તો તેને જ બાંધવાની હોય. તેથી આગળ નહિ. અપ્રત્યાખ્યાનીય કષાય પણ ૪થા ગુણ સુધી જ બંધાય, કેમકે આગળ એનો ઉદય નથી અને તે તે ચોકડીના ઉદય વિના તેનો તેનો બંધ નહિ. પણું ગુણસ્થાનક દેશવિરતિ :- ૬૭ પ્રકૃતિનો બંધ. (૭૭ ઉપરોકત ૧૦, એ અપ્રત્યા.૪+મનુ૩ઔદા. ર+૧લા સંઘયણનો બંધ વિચ્છેદ-૬૭) આમાં પ્રત્યાખ્યાનાવરણ ૪ અહીં સુધી જ બંધાય, તેથી દઠું ગુણસ્થાનક પ્રમસંયતઃ - ૬૩ પ્રકૃતિનો બંધ (૪૩-૪ ઉપરોકત-૩) આમાં પ્રમાદના યોગે ખાસ અરતિ-શોક-અશાતા, અસ્થિર-અશુભ-અયશ એ દ અહીં છઠ્ઠા સુધી જ બંધાય, તેથી ૭મું ગુણસ્થાનક અપ્રમત્તસંયત - પ૯ કે ૧૮ નો બંઘ (૩-ઉપરોકત દ+ર આહારકદ્ધિક = ૫૯) જો પ્રમત્તગુણસ્થાનેથી દેવાયું બાંધતો ૭મે ચઢી જાય તો જ પ૯, બાકી આયુ. બંધનો પ્રારંભ અહીં ન કરે; તેથી પૂર્વે બાંધીને આવ્યો કે ન આવ્યો ત્યારે ૫૮નો બંધ. ૮મું ગુણસ્થાનક અપૂર્વકરણ :- ૫૮-૫૬-૨દનો બંધ. આ ગુણસ્થાનક કાળના ૭ ભાગ જાણવા. ૧લા ભાગે : ૫૮નો બંધ (અહીં દેવાયુનો બંધ હોતો જ નથી) નિદ્રાદ્ધિકનો બંધ અહીં સુધી જ. તેથી આ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86