Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩, વિવિધ પ્રકારની મમતારૂપ બાવળ જેને જેટલે પરિચય છે તે સમુદ્રમાં રહેલા વહાણની યુક્તિથી તેટલે નીચે (તળીયે જાય છે. ક, જેમ મદિરાપાનથી ઉન્મત્ત બનેલે જીવ વવભાવ (મૂળ પ્રકૃતિ)ને તજી દઈને જુદા જ પ્રકારની ચેષ્ટા કરવા મંડી જાય છે તેમ પરભાવના સંગથી જીવ સ્વભાવ ચુકીને સંસાર ચકમાં પડે છે, લેટે છે (અર પરહે અથડાય છે—રગદો ળાય છે) અને ભાવવૃદ્ધિ કરે છે. - ૫, જે ! કાંચન [સુવર્ણ] બીજી ધાતુની સાથે મળ્યું છતું કેવી દશાને પામે છે? અને કશા પ્રકારના ભેગ વગરના વિશુદ્ધ કાંચનનું સ્વરૂપ તે તમારી જેવા સુજ્ઞને સુવિદિત છે. ૬, એમ આત્માને વિષે કર્મના સંગથી અનેક પ્રકારનાં રૂપ થાય છે અને કર્મમળ રહિત આત્મા–પરમાત્માને વિષે તે વિશુદ્ધ કાંચનની જે ચેખે જ અનુભવ થાય છે, અથત વિશુદ્ધ આત્માનું તે અખંડ અવિચળ નિર્વિક૬૫ રૂપજ હેય છે. ૭, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણથી વ્યાપ્ત એવા આ અવિનશ્વર (અ. ક્ષય) વીતરાગ પરમાત્મા એકલાજ (સ્વતંત્રપણે) અનુભવ સદન (મહેલ) માં રમણ કરે! ૮, હે! આત્મન ! આ સહેજે પ્રાપ્ત થયેલા મનોહર શન સુધારસનું તું પ્રેમ પૂર્વક પાન કર ! અને તેને વિષયાતીત ( અદ્રિય) સુખાસનો સ્વાદ લેવામાં રતિ સદા ઉદય પામે ! જાગૃત રહે! પાંચમી અન્યત્વ ભાવના” ૧, પરાયે પિ વિનાશ કરે એ લોકેતિ સત્ય છે, એમ હું માનું છું, કેમકે કર્મના પરમાણુઓએ અંદર પસાર કરીને જ્ઞાનસ્વરૂપી આત્માને શું શું કણ ઉપજાવ્યું નથી?તે કમણુએ વડે જ તેને વિનાશ થયેલ છે. ૨, હે આત્મન ! તું નિશ્ચયે મમતાને પરતંત્ર રહી સદા સર્વદા પપુડુંગલિક કથાથી કદર્શિત છતે શા માટે ખેદ પામ્યા કરે છે? તારા અનુપમ ગુણરત્નને કદાપિ કેમ વિચાર કરતો નથી ? નિજગુણરત્નોને જ વિચાર સદા સર્વદા કર્તવ્ય છે, તેને જ કલ્યાણકારી સર્વ દુઃખથી સર્વથા મુક્ત કરનાર છે. ૩, હે પ્રિય આત્મન્ ! તું જેના માટે યત્ન કરે છે, જેનાથી હેિ છે, જેમાં સદા આનંદ માને છે, જેને જેને શાચ કરે છે, જેને જેને ઇરછે છે, જેને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64