________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ભાણ જઇના વાત છે કે સ્ત્રીઓ પણ સ્ત્રીઓ ઉપર નિર્દય થાય છે. હે સખીઓ' આ મારું હૃદય ફાટી જાય છે. પરંતુ તેને ફાટવાજ દે, કે જેથી તે (હૃદય)માં ૨ હેલે કામદેવજે કુમાર કદાચ જોઈ શકાશે.” આ પ્રમાણે ઘણે વિલાપ કરતી તે કન્યાને જોઈને દાસીઓ પણ રૂદન કરવા લાગી. વળી “હે પિપટ! તે કુમાર મને મુકી
ક્યાં જાય છે? તે તું જે ” એ પ્રમાણે તે કન્યા નિદ્રામાં પડી સ્વપ્નમાં પણ પ્રલાપ કરવા લાગી. તીવ્ર તાપને ધારણ કરતી તે કન્યાની તરફ રહેલી તેણીની સખીએ અકૃપા કરીને ધારાયંત્રની પુતળીઓ જેવી જણાવા લાગી. આ સર્વ વૃત્તાંત જાણીને રાજાએ આજ્ઞા આપેલા ચર પુરૂએ તે કુમારનું નામ પોપટ પાસેથી જાણું વા માટે પોપટ વેચનાર પુરૂષની આખા નગરમાં શોધ કરી. પરંતુ જેમ દૂરભવી પ્રાણીઓને શુદ્ધ ધર્મોપદેણા ગુરૂ ન મળે, તેમ તેમને તે કયાંઈ મળ્યું નહિ. પિપ વેચનાર પુરૂષ કઈ પણ સ્થાને નહિ મળવાથી રાજાએ તત્કાળ તે કુમારની શોધ મેળવવા માટે સ્વયંવર કરવાને આરંભ કર્યો અને તરતમાંજ કુમાર અવસ્થા તજીને જેઓ રાજ્યને પામેલા છે, તેવા રાજાઓને અને ઉદાર ગુણવાન રાજકુમાર આમંત્રણ કરવા માટે જુદા જુદા માણસે મેકલ્યા. હે સ્વામી! હું નયસાર મંત્રીને સાગર નામે પુત્ર છું અને મને આપને બોલાવવા માટે આપના પિતા પાસે મોકલ્યા છે. હું નિપુણ કુમાર! તમારા જય રૂપી ઉત્કર્ષના હર્ષથી રાજાએ તમને ત્યાં પધારવાની આજ્ઞા આપી છે, તેથી વાસંતી નગરી તરફના પ્રયાણ માટે આપ ત્વરા કરે.”
આ સર્વ વૃત્તાંત સાંભળીને રાજકુમાર બે કે-“હે મંત્રિપુત્ર! હું ત્ય આવીશ નહિ, કેમકે સુંદર નેત્રવાળી તે કન્યા જે બીજા કોઈને વરે તે મારે પરાભવજ થાય.” ત્યારે તે બોલ્યો કે-“હે વીર કુમાર ! તે કન્યાને વરવા યોગ્ય તમેજ છે, કેમકે આજે તમને જોવાથી મને તે ઉદ્યાનમાં રહેલા કામદેવની જ ભ્રાંતિ થાય છે. વળી જે કદાચ આવા ગુણવાન તમને છોડીને તે કન્યા બીજાને વરે, તે તેમાં તમારો શો પરાભવ કહેવાય? અને એવી ગુણની અજ્ઞાત (મૂર્ખતે કન્યાથી તમારે લાભ પણ શો ?” ઈત્યાદિ વચનરચનાવડે પિતાનું મંત્રીપુત્રપણું બતાવતે સાગર કુમાર કીર્તિના સાગરરૂપ તે રાજકુમારને સમજાવીને પિતાના નગરમાં લઈ ગયે. તે વખતે વાસંતીપુરીને રાજા તેની સામે આવ્યું. અને તેને સત્કાર કરીને તેને એક સુંદર પ્રાસાદમાં ઉતારો આપે. પિતાની પ્રભાવડે આકાશનું આચ્છાદન કરી દેતા તે કુમારને જેઓએ જે, તેઓએ બીજા રાજાઓનું આગમન વૃથા જ માન્યું.
ઉત્તમ ચરપુરૂએ શૃંગારસુંદરી પાસે આવીને તે કુમાર આવ્યાના ખબર
૧ Yઆર.
For Private And Personal Use Only