________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्याशावना पारख्याग
જોઇને હું' મારા આત્માને ધન્ય (ભાગ્યવ ંત) માનું છું.' આ પ્રમાણે કુમાર કશુ ન વિષે સૂક્તિરૂપી અમૃતની વૃષ્ટિ કરતા હતા, તેવામાં બહાર રાજાના પ્રતિદ્વારે ગર્જના કરીને કહ્યું કે—“ હે સેવકજન ! તમેને રાજા આજ્ઞા આપે છે કે—આજે મહા સુંદર સ્વયંવર મડપ તૈયાર કરે અને હું દાસીજને ! કુમારીને સ્નાન કરાવવા વિગેરે કાર્યને કરવા માંડા, તેના કલ્યાણકારી સ્વયંવરનુ મુહૂ પ્રાતઃકાળમાંજ છે માટે ત્વરા કરે, કેમકે તમારા દેખતાંજ હુમણાં ચંદ્રને નાશ કરનાર અને રાત્રિને ક્ષય કરનાર સૂર્ય આકાશમાં ઉદય પામશે.” આ પ્રમાણે તે સેવક કડી રહ્યા એટલે રાજકુમારે રાજકન્યાને પ્રેમરૂપે અમૃતના કલ્લેાલ જેવી વાણીથી કહ્યું કે“ હે રાજપુત્રી ! મારૂ` ચિત્ત હંમેશાં તારા ગુણેામાંજ આસકત છે . તેથી તું સ્વપ્નમાં પણ મારા વિષે અન્યથા શંકા કરીશ નહિ, હૈ સુદર નેત્રવાળી ! વે હું જાઉ છું, અહીં મારે વધારે રહેવુ' ઉચિત નથી, હું મારૂં ચિત્ત તારી સેવામાં મુકી જાઉં. છુ.... ” એમ કહીને તે રાજકુમાર તરતજ અતર્ધ્યાન થઇ ગયા. તે વખતે પૃથક પૃથક્ કાર્ય કરવામાં નિપુણ એવી દાસીએા ઉત્સુકતાથી ાજપુત્રીની પાસે આવી; અને વરાને લીધે ઉદ્ધત ગતિવાળા સેવકેા માંડપ તરફ ગયા; તેઓએ તરતજ સ્વયંવર મંડપને સુશેાભિત વસ્તુએ વડે શણગારી દીધા,
*
અપૂ
આશાતના-પરિત્યાગ.
આશાતના તજવી જોઇએ' એ મતે સર્વે જૈન મધુએ કહેછે અને કિંચિત્ સમજે 'પણ છે, પરંતુ આશાતના એટલે શું ? અને તે કેટલા પ્રકારની છે ? તેમજ શા કારણુથી વવાની છે ? તે જાણવાની ખહુ જરૂર છે. તેમાં આશાતના શુ ? તે જાણવામાં આવવાથી વવાને હેતુ તેા તરતજ લક્ષમાં આવી શકે તેમ છે. આશાતના શબ્દ એ વિભાગે ખનેલે છે. આ એટલે સમસ્ત પ્રકારે IITના એટલે વિનાશ, અર્થાત્ પુછ્ય કાના, વિનય ગુણને અથવા ઉચિત વ્યવહારના સ`થા પ્રકારે જે કૃત્યથી વિનાશ થાય તે આશાતના કહેવાય છે. એવાં કૃત્યોથી થતા વિનાશ ન થવા દેવા તેનું રક્ષણ્ કરવું તે આશાતના ત્યાગના હેતુ છે. હવે આશાતના કેટલા પ્રકારની છે ? અને તે કાના પ્રત્યે વવાની છે? એ એ હકીકત જાણવાની જરૂર રહેછે.
શ્રી શાંતિસૂરિષ્કૃત ચૈત્યવંદન મહાભાષ્યમાં આશાતનાના પાંચ પ્રકાર નીચે પ્ર માથે બતાવવામાં આવ્યા છે.
आसायणाच्यवन्ना, २णायरो भोग 'दुप्पणी हाणं । "પ્રત્રિય વિત્તિ તન્ના, વક્રનપZા વતૅણું ||
For Private And Personal Use Only