________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ભૂલી જાય. ભગવંtી અવસ્થાનું ત્રિક ભાવવાને બદલે પોતાની અવસ્થાનું વિક ભાવવા મંડી જાય. ચેચવંદનાદિ ભાવસ્તવમાં પણ તે કિયાને દ્રવ્યસ્તવ કહેવા જેટલી પણ યોગ્યતા ન દેખાય. આ બધા શૂન્ય ચિત્તને લગતા દેષ છે. આ અના દર આશાતના દરરેજ નિરંતર થતી જોવામાં આવે છે. ગુરૂ મહારાજના સંબં ધમાં પણ આ આશાતના પૂર્ણ રીતે લાગુ પડે છે. ત્યાં પણ જે તે છે, જ્યારે ત્યારે, જેવી તેવી રીતે જવું ચોગ્ય નથી. શૂન્ય ચિત્તને દેષ તે ત્યાં પણ તજવા યોગ્ય છે. પ્રતિકમણાદિ કિયામાં પણ આ અનાદર આશાતના પૂરી રીતે લાગુ પડે છે, તેમાં પણ ઉચિત વેષની, યોગ્ય અવસરની અને પરિપૂર્ણ વિધિના જાણપણાની પૂરેપૂરી જરૂર છે. તેમજ શૂન્ય ચિત તજી દેવાની અને સાવધાનપણે ક્રિયા કરવાની પરેરી આવશ્યકતા છે. આ આશાતના બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. તેની જે ટલી વ્યાખ્યા ને જેટલું વિવરણ કરીએ તેટલું થઈ શકે તેમ છે પરંતુ આટલી હકી કત પણ જે ધ્યાનમાં રહે તે બસ છે, એમ માની વધારે વિવરણ કરવામાં આવતું નથી. ત્રીજી બેગ આશાતના છે તેનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે –
लोगो दसप्पयारो, कीरंतो जिाणवरिंदभवामि ।
आसायणत्ति वाद, बजे अव्वा जन वृत्तं ॥
જિનેન્દ્રના ભુવનમાં દશ પ્રકારનો ભંગ કરે તે ભેગ આશાતના કહેવાય છે, તેને અત્યંત વજેવી. કારણ કે તે દશે પ્રકાર વજર્ય કહેલા છે.” જિનમંદિરમાં તજવા ગ્ય ભેગના દશ પ્રકાર આ પ્રમાણે –
तंबोल पाण भोयणुवाहण चीनोग सुयाण नियणं ।
मुत्तुचारं जयं, वजे जिणमंदिरस्संतो ॥ “તળ, જળપાન, ભજન, ઉપાન (પગરખાં ), શ્રીલેગ, શયન, થુંકવું, મૂત્ર, ઉચ્ચાર ને જુગટું–આ દશ વાના જિનમંદિરમાં વર્જવા.”
આ લોગ આશાતના પૈકી શ્રાવકે કેટલીએક તે નજ કરે તેવી સ્પષ્ટ છે. તળ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, ભેગ કરે, થુંકવું, લઘુનિત કરવી ને વડી નિત કરવી- આ સાત આશાતના તે બધા થવાનો સંભવ નથી. પગરખાં મુકવાના સંબંધમાં કેટલીક જગ્યાએ મુકવાની સગવડ ન હોવા વિગેરે કારણથી ગઢની અંદર લઈ જવામાં આવે છે તે લઈ જવા ન જોઈએ, આગેવાનોએ તે મુકવા માટે યોગ્ય સગવડ કરી આપવી જોઈએ. સુવાની બાબતમાં કેટલીક વખત ઠંડા
૧ ગુરૂદતને અવસર ને વાધ વિગેરે ભાષાદિથી જાણવા યોગ્ય છે.
For Private And Personal Use Only