________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા તેના ચેયે એટલે પોતાને ઉચિત નહુ તેવા કાટેલાં તુટેલાં કે મેલાં અથવા શક્તિના પ્રમાણમાં અલ્પ કિંમતના વદ્રિક પહેરીને પૂજા કરવી તે; જેવી તેવી રીતે એટલે પૂજાની વિધિ અથવા દર્શનની વિધિ-દશ ત્રિક પાંચ અભિગમનાદિ જાણ્યા શિવાય જેમ તેમ દર્શન કે પૂજા વગેરે અવિધિથી અજ્ઞાનપ.--અસમંજસ રીતે કરવું તે; અને જે તે વખતે એટલે દર્શનના અવસર અથવા પૂજાના અવસર શાસ્ત્રામાં જે બતાવવામાં આવ્યે છે તે અવસર શિવાય જ્યારે ત્યારે-સઠુજમાત્ર વખત મળી ગયા તે વખતે-વેઠના વારા પતાવવાની જેમ દર્શન કે પૂજાદિ કરવુ' તે; અને શુન્ય ચિત્ત એટલે જે ક્રિયા કરવામાં આવે તે મન વચન કાયાના ચેગની એકાગ્રતા શિવાય-મન કર્યાંક ભમતુ હોય ને ફેશનેાગ્રાની જેમ મુખેથી ક્રિયાના શબ્દો પ્રવહુની જેમ એલી જવા અને શરીરની પરિચાલના ટેવ પડી જવાથી જેમ થતી હાય તેમ કર્યો કરવી તે. આ ચારે પ્રકારના દેષ જિનપૂજા વિગેરેમાં કરવાથી શ્રી જિનેશ્વર ભગવ`તા અનાદર કરવા રૂપ શાતના થાય છે. જયાં હૃદયમાં આદર-બહુમાન હેય છે ત્યાં તે માથુંસ જેવે તેવે વેષે જતે નથી. રાજ દરબાર વિગેરેમાં અથવા કેઇ મ્હોટા અધિકારી પાસે જવુ હાય છે તે પેાતાની સ'પત્તિને—સ્થિતિને પ્રવૃત્તિને અનુકૂળ વેષ પહેરીને જ જાય છે. જેવી તેવી રીતે જો નથી, પણ વિવેક જાળવીને ચેગ્ય રીતેજ જાય છે. પેરે માહિતગાર ન હુંય તે જે માહિતગાર હોય તેને જવા આવવાની, બેસવાની, વાત કરવાની, રજા લેવાની ઇત્યાદિ રીતભાત પૃષ્ઠી લઇને પુછી જાય છે. વળી જે તે અવસરે જતા નથી પણ તેને ફુરસદનો વખત જાણીને-પૂછાવીને પ્રસન્નતાવાળે વખતે જાય છે, અને શૂન્ય ચિત્તે જતા નથી પણ સાવધાનપણે જાય છે, અને જે કાર્ય માટે જાય છે તેને ગાખી રાખે છે, કયા શબ્દમાં 'કહેવુ' તે વિચારી રાખે છે અને પછી યથાયોગ્ય શબ્દોમાં નિવેદન કરે છે. જિનપુજાદિમાં ! ચારે બાબત બહુધા ભૂલી જવામાં આવે છે, શક્તિ છતાં પેાતાને માટે એક સારી લુત્રડાંની જોડ જૂદી રાખવામાં આવતી નથી, પ'ચાઉ લુગડાં ફાટેલાં તુટેલાં કે મેલાં જેવાં હોય તેવાં પહેરવામાં આવે છે. વિધિાવાને ખપ નઠુિં કરતાં દન પૂજા વિગેરે જેમ તેમ કરી આવે છે, અથવા તેા ખીજા કરતા ચાય તેમ કરે છે, તેની મતલબને વિચાર કરવામાં આવતા નથી. વળી ઉચિત અવસર શ્વેતા નથી. રાત્રિ હાય-સૂર્ય ઉગ્યા ન હેાય-જીવજં તુ જોઇ શકાય તેમ નહેાય તેવે અવસરે સ્નાન કરવા બેસી જાય છે. એટલુ જ નહિં પણુ મગવતની પ્રક્ષાલના પણ કરવા માંડે છે, તેજ રીતે મધ્યાન્હ વીતી જાય તેપણુ કામમાંથી છુટે ત્યારે પૂળ કરવા રાડે છે, એને માટે ઉચિત અવસરને વિચાર કરતા નથી, શૂન્ય ચિત્તની વાત તે પુછવીજ પડે તેમ નથી. પ્રભુની પખાળ કરે ને ચિત્ત કયાંક ભમે, અ`ગલુરુન્નુાં એ કર્યો કે ત્રણ
For Private And Personal Use Only