Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જી ગયા નથુ રૂ થઇ પડશે, માટે જ્યાંસુધી બાજી હાથમાં છે ત્યાં સુધી ચેતવું સારૂ હારી ગયા પછી ચેતવું નકામુ છે.શ્રી વીરવિજયજી મહારાજ અંતરાય કર્મની પૂજા માં લાગ્યા છે કે- હું મહારાજ ! હું બાજીભુલી ગયા.' પણ તેનુ કારણ શુ? ‘કારણ એ ’ એક તે આતમ જ્યોત ન તાજી અને કમ કુટિલવશ કાજી અર્થાત્ આત્માની જ્ઞાનરૂપ જ્યાતિ તાજી નહિ ઝાંખી થઇ ગયેલી અને કાજી જે આત્મા તે કુટિલ કર્મને વશ થયેલું. આ એ કારણથી હું માજી ભુલી ગયા. ' વે શુ'કરવુ ? હું આત્મા ! તુ આ માતને દીવ વિચાર કરજે! ઉઘે છે કે જાગે છે? તે તપાસરે ! અને જો ઉઘર્ન છું એમ ખાત્રી થાય તે જાગવાના પ્રયત્ન કરજે ! જો જાગીશ તે તારા આત્માનુ હિત થશે.વધારે શું કહેવુ ? આટલુજ ખસ છે, પણ તે સમજનારને માટે છે. ઇસલ पुस्तकोनी पहोंच . જૈન શાસન-પાક્ષિક પત્ર આ પત્ર વૈશાખ શુદ્ધિ ૧૫ મે શ્રી અનારસમાં પ્રગટ થયુ છે. તેના મેનેજર તરીકે શા. હર્ષચંદ્ર ભુરાભાઇ કામ કરનાર છે. અંદર લેખા ઘણે ભાગે અનારસ પાઠશાળામાં અભ્યાસ કરનારા મુનિરાજના તેમજ વિદ્યાથીએના આવનાર છે. જૈન સાહ્વિત્યના સબધમાં હાલના વખતમાં જ્યારે ચારે બાજી જાગૃતિ દેખાત્ર છે, યુરે પીય પ્રજાના કેટલાક વિદ્વાના જુદા જુદા દેશમાં રહીને પણ જૈન શાસ્ત્રનુ અવગાહુન કરી રહ્યા છે તેમજ તેની મહત્તા દર્શાવી રહ્યા છે, હિંદુસ્થાનમાં પણ જુદી જુદી ચાર પાંચ સસ્થાએ ખાસ પ્રાચિન ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં યથાશક્તિ પ્રયાસ કરી રહી છે, હર વર્ષે પાંચ પચાસ નવા ગ્રંથા બહાર પડવા લાગ્યા છે, તેવા વખતમાં ખાસ કરીને જૈનસાહિત્ય સાધી તમામ હકીકત અજવાળામાં મુકનાર આવા પત્રની ખરેખરી જરૂર હતી. અમે તેની અંતઃકરણથી ફતેહ ઈચ્છીએ છીએ. તેના પ્રથમ અંકમાં પત્રો પ્રાદુર્ભાવ, સપાદકના વિચારા, સમાચાર સ`ગ્રહ, કાશીજી મે વિજયા ડંકા, ધર્મદેશના, જૈન સાહિત્ય, શાંતિગાન, પડિત મણુિરાય શાસ્ત્રીજીકા મઙાવીર જયન્તી પર વ્યાખ્યાન, અને પુષ્પમાળા એટલા લેખા છે, તે દરેક લેખ વાંચવા લાયક છે. પ્રથમના લેખમાં પત્ર પ્રકટ કરવાનુ કારણ અને પત્રકારોની ફરજ દર્શાવી છે. સ’પાદકના વિચારેના પેટામાં ડા, ગેરીના અને જૈન સાહિત્ય, અને કાશી પશુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64