________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
૫૮માં 'તિરત થયેલા આવા પતિનું હું કેમ આલિ`ગન ન કરૂ ?” એમ બેાલતી તે કન્યાએ આલિગનમાં મિત્ર સમાન તે ચિત્રપટને હૃદય ઉપર રાખ્યું. “ હે ! ઉત્તમ કુમાર આ ચિત્રમાં રહેલી સુદરીને તે તે' હ્રસ્તવિષય પણ કરી, અને મારા તે ચક્ષુના વિષયમાં પણ કેમ નથી આવતા ? ' આ પ્રમાણે તે બેલી કે તરતજ તેજના સમૂહવડે જેણે ગૃહના મધ્ય ભાગ ઉજ્જવલ કર્યો છે એવા તે સનત્કુમાર તેણીની પાસે પ્રત્યક્ષ થયા. તેને જોઇને પોપટ કુમારીને ઉદ્દેશીને બેલ્ટે કે...! કુમાર આ આવ્યા, તેના હાથ પકડો, તેને આચમન આપો, તેને માટે આસન મુકે,” તરતજ હર્ષના ઊર્મિથી પ્રેરણા પામી હોય તેમ ચપિકા સખીએ ઉડીને તેમને આ સન આપ્યું એટલે કુમાર તેના પર બેઠો. પછી તે ચપિકા આ પ્રમાણે ખેલી કે “ હું કુમાર ! આજે અમારેા જન્મ સફળ થયા અને આજની રાત્રિ મુમુત્તવાળી થઇ, કે જેથી અમારે ઘેર કુમાર પાતેજ પધાર્યાં. હે દેવી !તેજ આ તારા પ્રાણપ્રિય છે કે જે તારી ઈચ્છાથી તત્કાળ આજ્ઞાકારકની જેમ પ્રત્યક્ષ થયેલ છે, હવે તેના અવલેાકન રૂપ અમૃતના પાનમાં વિઘ્નરૂપ લજ્જાને છોડી દે, અને હું સુ'દર અ'ગવાળી ! તેના મુખચંદ્રને વિષે તારા લેચનને મૃગ રૂપ કર.” આ પ્રમાણે ચપિકાએ કહેવાથી રાજકુમારીએ દ્રષ્ટિને વાર વાર ઉંચી કરીને કુમારનુ મુખ જોયુ' અનેતેથી જેનુ' મન હર્ષિત થયુ છે. એવા તે કુમારને ચપિકાએ કહ્યું કે હે વીર ! અમારી સખી હર્ષાશ્રુ રૂપી જળવડે તથા કનેિનીકાના દીપ્ત કરણારૂપી દ્વન્દ્વવડે પ્રકૃતિના જેવી દીર્ઘ દૃષ્ટિથી તમને અધ્ય આપે છે, તમારે લાયક આતિથ્ય ( સત્કાર )ની બીજી કોઇ પણ વસ્તુ ત્રણ જગતમાં મને જણાતી નથી; તેથી ત્રણ જગતમાં મનેહુર એવી આ મારી સખીજ તમારા આતિથ્યરૂપ થાએ. હું વીરાગ્રણી ! આ અમારા ઘરમાં તમારૂં આગમન થયુ' તે બહુ સારૂ' થયું, પણ તમને આવી ગાઢ રાત્રિએ અહીં પ્રવેશ કરતાં સ્ખલના કેમ ન થઈ ? અર્થાત્ તમને અંદર પેસતાં કેાઇએ અટકાવ્યા કેમ નહિં ? ” તે સાંભળીને ઉત્પન્ન થયેલા હાસ્યના મીષથી જેની કાંતિને સમહ શેાણાયમાન છે એવી અને સતેષરૂપી ક્ષીરસાગરના મુક્તાફળ જેવી વાણીવડે કુમાર એલ્યુા—પોપટના કહેવાથી તને શંગારસુંદરીની સખી જાણીને ાિવડે અ દશ્ય થઈ હું તારી સાથેજ અહીં આવ્યા છુ, અહીં આ મૃગાક્ષીતા કડવાસ છેદતી વખતે મારા હાથમાંથીજ આ ચિત્રપટ જાણે કે આ ( તારી સખી )ને મે' સાક્ષાત્ દ્રષ્ટિમાર્ગે કર્યાંથી લજ્જા પામ્યા હાય તેમ નીચે પડી ગયા છે. ત્રણ જગતના લેાચનની ચંદ્રિકા સમાન અને મારા સ્નેહને આધીન થયેલી આ તારી સખીને
૧ કુમાર તે ચિત્ર જોઇને આસકત થયો હતો માટે તે ચિત્રમાં પેતે અદ્રશ્ય રીતે રહેલા છે. ૨ આનંદદાયક હોવાથી મિત્ર સમાન.
For Private And Personal Use Only