________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે કેમ
?
અનુરાગત થયું છે, તે કુમાર તે તેજ છે. એમ આ અધીર પિપટની વાણો - નિશ્ચય કરું છું. પરંતુ ચિત્રમાં આળેખેલી કેઈક સ્ત્રીને જોઈને તે કુમાર જે ક્ષેપ
પે છે, તે વાતથી સપત્નીથી ભય પામેલું મારું હૃદય કંપ્યા કરે છે. આ ઉત્તમ કુમાર પણ જે અન્ય સ્ત્રી પર આસક્ત હય, તે હે હૃદય! હવે તું બીજા કયા વરને માન્ય કરે તેમ છે ? માટે હવે તે સ્વયંવરના ઉત્સવની પહેલાં મૃત્યુ પામવું તેજ ગ્ય છે.” એમ કહીને તે નિઃશ્વાસ નાંખતી સતી શય્યામાં આળોટવા લાગી, અને ચિરકાળ ભ્રમણ કરવાથી શ્રમિત થયેલી ચંપિકા તેની સમીપેજ સુઈ ગઈ– નિદ્રાવશ થઈ.
નૃપાળાનું મન ચિત્રની સ્ત્રીનું વૃત્તાંત જાણવાથી ઉત્પન્ન થયેલા દુઃખસમૂહના સંઘટ્ટથી બાકુળ વ્યાકુળ થઈ ગયું, અને જીવિત કરતાં મરણને તે ફલવાળું માનવા લાગી. તેથી ઘેર્યનું અવલંબન કરી સર્વ પરિવારને નિદ્રાવશ જાણી શરીરને વ્યય (નાશ) કરવાના મનોરથવાળી તે કન્યા ધીરે ધીરે ઉઠી, અને તેજ ઠેકાણે કંઠમાં ફસે નાખવા માટે ક્રિડા કરવાને હંચકાના કડામાં પાશની જેમ પિતાનું - તરીય વસ્ત્ર બાંધ્યું. પછી તેજ કુમારને વિષે ચિત્તની આસક્તિ રાખનારી એવી જે હું તેને જે આ ભવને વિષે તે કુમાર પતિ ન થયે તે પરભવને વિષે પણ તેજ મારેજ વિષે આસક્ત ચિત્તવાળે પતિ થજે.” એમ બોલીને તેણીએ તત્કાળ તે પાશમાં પિતાને કંઠ નાંખે. તે વખતે તરતજ “હે બાળ! મા. મા.” એ શદ થયે, પાશ છેદા, અને તે નીચે પડી. તે વખતે ચંપિકા નિદ્રામાંથી જાગૃત થઈ, અને તરતજ સંભ્રાંત થઈને તેણે પાશમાંથી કંડને ખેંચી કાઢયે તે રાજકુમારીને જ જોઈ. પછી “આ શું? એમ સંભ્રમથી તેણીએ પૂછ્યું, ત્યારે તે કુમારીએ પિતાનું ચરિત્ર તેણીને કહી સંભળાવ્યું. તેવામાં “આ પૃથ્વી પર શું પડ્યું છે ?' એમ બોલતી ચંપિકા ઊભી થઈ અને એક ચિત્રપટ હાથમાં લઈને જોતી જોતી હર્ષ પામીને બોલી કે–“હે દેવી ! હે દેવી! તેજ આ ચિત્રપટ છે. અરે ! બટ સારું થયું. હે દેવી! હું તને વધામણું આવું છું કે આ ચિત્રમાં તૂજ રહેલી છે અને સનમાર તારેજ વિષે આસક્ત છે, તે કહે કે હવે તું શા માટે પીડા પામે છે?” આ પ્રમાણે પ્રગટ રીતે તેણીની અમૃતમય વાણી સાંભળીને પતિને વરવા માં ઉસુક થયેલી તે કન્યા તે ચિત્રપટને પિતાના હાથમાં લઈ તેના પ્રત્યે આ પ્રમાણે બોલી “હું ચિત્રમાં રહેલી શૃંગારસુંદરી! તું તે કુમારને સંગ પામી, તેથી વખાણવા લાયક છે, પરંતુ અત્યારે તેનો વિરહ છતાં પણ તે કાંતિને ધારણ કરે છે, માટે તું શોચ કરવા લાયક છે. અહે ! ચિત્રમાં રહીને પણ હું તેને કરને સ્પર્શ પામી, માટે મને પણ ધન્ય છે.” એમ કહીને તે કમળ સમાન નેત્રવાળી કન્યા રોમાંચિત થઈ અને હર્ષ પામી. પછી “ચિવ
For Private And Personal Use Only