Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્નનુ' ફળ પૂછતાં નિપુણુ (નમિત્તિયાઓએ સ્વપ્નની વ્યાખ્યામાં તેણીને કહ્યું કે “ તને જેવા પતિ ઇષ્ટ છે, તેવાજ ઇચ્છિત ફળને આપનારા પિત તને મળશે. ” સાંભળીને પ્રસન્ન થયેલી તે કન્યા પ્રાતઃકાળેજ ઉદ્યાનમાં રહેલા કામદેવને (તેની પ્ર તિમાને ) નમસ્કાર કરવા માટે તૈયાર થઈને મિયાનામાં બેસીને ચાલી, મામાં કાઇ પુરૂષ માણિકયના પજરમાં રાખેલા અને વચનની ચતુરાઇમાં ધીર એવા એ ક પેપટ વેચવા ઉભા હતા, તેને તેણીએ જોયા. પછી તે વેચનાર પુરૂષને ઇચ્છિત દ્રવ્ય આપીને તેણીએ તે પેપટ ખરીદ કર્યાં, અને પાંજરામાંથી બહાર કાઢીને પેાતાના હાથમાં તેને રાખી કામદેવના આયતનમાં તે ગઇ. કામદેવની મૂર્તિ રૂપાની બનાવેલી હતી, તેનાં દાઢી, મૃ, કેશ અને નેત્રની કનીનિકા ( કીકી ) મરકતમણિ ( નીલમણિ ) નાં બનાવેલાં હતાં, સૂક્ષ્મ પરવા ળાથી તેના હાથ, પગ અને એષ્ઠ બનાવેલાં હતાં, તેના નખની શ્રેણી પદ્મરાગ મણિના સમૃહુથી વ્યાપ્ત હતી, જાણે જીવતા હોય તેવા અગાવડે તે,કાંઇ ક્રિયાને કરતા હાય, તેમ દેખાતા હતા, જાણે તે હસતા હેાય તેમ તેના એષ્ઠ કાંઇક ઉઘડેલાં હાવાથી મુક્તાફળના ખનાવેલાં દાંતની કાંતિ તેમાંથી બઢ઼ાર પડતી હતી. પ્રસાદથી હાસ્ય કરતી દૃષ્ટિવડે જાણે તે પાસે રહેલા ભકતાની સન્મુખ જેતે હેાય, તેવા દેખાતા હતા. આવા સુંદર શરીરને ધારણ કરતા કામદેવને જોઇને તરતજ પાપઢ ઉડીને તેની પાસે ગયા. પછી રાજપુત્રીએ આશ્ચર્યથી જોવાતે તે પોપટ ઉત્સુક પણાથી કામદેવની મૂર્તિ પ્રત્યે કહેવા લાગ્યા કે “ હું કુમારરાજ ( કામદેવ ) મને અત્યંત પ્રિય ફળેા આપે, અને હું મધુર એ ગાથાઓ કહુ છું તે સાંભળે अभियुक्तिशुक्तिमुक्तागुणगणयुक्ताः श्रयन् कझाः सकन्झाः । उपलभर विपुलजारैः किमलंकारैः कृती कुरुते ॥ १ ॥ फझम विकलपुर्जपजपस्तपतप सोर्य दर्जयन्ति जनाः । तत्कृतये निजयुवतिषु सुकृतकृतः सन्तु संतुष्टाः ॥ २ ॥ અ—સદ્દબુદ્ધિ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તાફળ સદશ ગુણુસમૂહથી યુકત એવી સકલ કળાના આશ્રય કરનાર નિપુણ પુરૂષ પાષાણુના સમૂહની જેવ અતિ ભારવાળા અલ’કારે (ઘરેણાં) વડે શુ' કરે ? અર્થાત્ તેવા પુરૂષને અલંકાર શા ઉપયેાગના છે ? કાંઇ પણ શાભા આપનારા નથી. નિળ અને મહાકથી સા એવાં જપ અને દૃસ્તપ એવી તપયા કરવાથી જે ફળ મળે છે, તે ફળ મેળવવાને માટે પુણ્યવ’ત મનુષ્યે પોતાનીજ સ્ત્રીને વિષે સંતુષ્ટ થા. અર્થાત તે પ્રકારે તેવુ મૂળ મેળવેા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64