________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
|| : 'મ્ .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1993
*
જેમ સ્ત્રી પણ રમણીય છતાં ૨મણુ ( પતિ ) વિના શેાભતી નથી, ભત્ત્તર વિનાની સ્ત્રી પિતાને ઘેર તૃણુથી પણ વધારે લઘુતાવાળી થાય છે, અને ભાઇએની સ્ત્રીએ ( ભોજાઇએ )માં નિંદ્ય વચન સાંભળે છે. કળા રહિત પુરૂષ, જવાળા રહિત અતિ, જળ રહિત નદી અને પતિ રહિત સ્ત્રી એ ચાર કેઇ પણ સ્થાને વખાણવા લાયક નથી. જેમ ચંદ્ર અબ્જ છતાં પણ જેમના સૂર્યરૂપી પતિ ઉદય પામ્યા નથી એવી અન્જિનીના પરાભવ કરનાર થાય છે, તેમ પતિ વિનાની શ્રીએ ને પરાભવ કરનાર તેના ભાઈએ પણ થાય છે. માટે હે પુત્રી ! વિવાહને માટે તુ સુમતિ આપ, અને અમને દુઃખી કર માં, કેમકે ને' ગ માં રહીને પણ મને કિચિત ક્લેશ આપ્ચા નથી.’ આ પ્રમાણેની માતાની વાણી સાંભળીને શું વાગ્યુદરી શૃંગાર રસને ીન કરનારૂ અને અમૃતથી પણું જીતી ન શકાય તેવુ' મધુર વચન મેલી કે હું માતા ! તમે જેમાં નીતિ તન્મયપણાએ આવીને વસેલી છે એવું યુક્ત વચન કહ્યું છે, પરંતુ જે પતિ એક ગુણુથી પણ હીન ( રતિ ) હોય તે તે સ્ત્રીને દુઃખદાયી થાય છે, જે કદા ચ પતિનું કુળ સારૂં હોય, તે તેવુ′ રૂપ ન હેાય, કદાચ તે બન્ને વાનાં હોય તે તેવા પ્રકારની નિર્મળ કળાએ ન ડૅાય, અને જો કદાચ કુળ, રૂપ અને કળાએ પણ હાય તે હે માતા! તથાપ્રકારનુ શીલ ન કૅય. મનુષ્યને વિષે શીળવત સુલભનથી~~-~હુજ દુર્લભ છે. જો નારીને રૂપવાન, કળાવાન, કુળવાન અને એક સ્ત્રીના રાગનેજ ભજનાર એવા પિત ન મળે, તે તે કુમારીપણામાંજ વૃદ્ધ થાય ને સારૂ છે. વને વિષે રૂપ, કળા અને કુળનું નિરૂપણ ( પરીક્ષા ) થઇ શકે છે પણ તેનું મન કેને વિષે રમણ કરશે ? તે કેણ જાણી શકે છે ? કદાચ પુરૂષ એક સ્ત્રી ઉપર વિરાગ યામે તે તે બીજી કન્યાને પરણી શકે છે, પણ પતિથી વિરકત થયેત્રી નારીને તે તેવે પ્રસંગે મરણનુ જ શરણ છે. હું માના ! માવા ગુદેષના વિચારથીજ મારુ ચિત્ત કેઇ સાથે પાણિગ્રહ્મણ ન કરવા માટે નિશ્રળ છે, માટે મને તમારૂં ફરીથી કોઇ વાર વિવાહુને માટે કાંઇ પણ કહેવું નિહ, આ પ્રમાણેનાં વચનાથી બીકણ હૃદયવાળી તે કન્યાએ પોતાની માતાને પ્રત્યુત્તર રહિત કરી, અને તરતજ રીતે માતાના વિલક્ષપણાના નાશ કરવા માટે તેણીએ માતાને નમન કર્યું. ત્યાર પછી તે હકીકત જાણીને રાજા પણ તે કન્યાના વિવાğાત્સવના કાર્યમાં આદર રચિત થયા, અને તે કન્યા કળાસમૂહના વિલાસના સુખમાંજ મગ્ન થઈ રહેવા લાગી.
,,
એકન્ના શાંત બુદ્ધિવાળી તે શું બારણુ દરીએ રાત્રીને અને સ્વપ્નમાં હર્ષથી પ તાના આત્માને કાંઇ પણ ઇચ્છાથી કલ્પવૃક્ષની ડાથી માત્રુએ ઉલા જાયે, તે સ્વ
૧ ચંદ્ર ' અજ ` ૨૯ જળમાંથી( સમુદ્રમાંથી ) ઉત્પન્ન થયેલા છે તેથી તે અત્રિની એટલે જળમાંથી ઊપન્ન થયેલી કમલિનીના ભાઈ છે.
For Private And Personal Use Only