________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાલ ધમ.
૧
'
29
બળવાન વિદ્યાએ તે સર્વના નાશ કર્યો છે, તેમાં દૈવયેગે તમને તથા રત્નચુડને એને જ અમે કૃષિવડે જીવતા જોયા છે ” આ પ્રમાણે તેમના વચનથી મારા મિત્ર રત્નચુડને જીવતા જાગૃીને હું પ્રતિષે કરીને જાણે અમૃતસાગરમાં મગ્ન થયે ' એવા પ્રસન્ન થયા. તેવામાં અમારા જીવનના આષધરૂપ કુમારની શિક્ષા ચિરકાળ જય પામે કે જે શિક્ષા રાક્ષસી વિદ્યાથી રક્ષણ કરવામાં અમને સિદ્ધ મત્રરૂપ થઇ છે.” આમ મોલને મારે મિત્ર રત્નચુડ કયાંઇથી મારી પાસે આવીને અમૃતરૂપ હીમબિંદુના હારની જેમ મારા હૃદયપર આળેટવા લા પે, અર્થાત્ તેણે મારા હૃદયને આલિંગન કર્યુ. ત્યાર પછી અમે બન્ને મિત્રા તમને આ પ્રેમભારના ભાગ આપવા તૈયાર થઇને અહીં આવ્યા. તે તમને યુદ્ધ કરવામાં ઉદ્યમી દીઠા. તેથી અમે સર્વ શત્રુએને સુવાડી દીધા, અને શુકેશરીને બાંધીને તમારી પાસે લાવ્યા, જીવનદાન આપવામાં અદ્વિતીય કલ્પવૃક્ષ સમાન છે માર ! હુવે અમે શુ' કરીએ ? તેની અમને આજ્ઞા આપે. તે સાંભળીને હુ પામેલા કુમારે મુખ કમળમાંથી નીકળતા મધુર વચનેાવડે કહેવાના આર’ભ કર્યો કે “ તમે બન્ને પેલી રાક્ષસીના ગ્રસરૂપી ભ્રમાંથી નીકળી ગયા~~~મચી બહુ સારૂં થયું. અને આજે તમેએ મને આ સકટમાંથી તા, તે પણ્ અટુ સારૂં થયું, પણ હવે પ્રહારથી પીડાતા આ બન્ને સેનાના સૈનિકને જલદીથી ત્રણ સ'રાહિણી લતાના રસવડે સજ્જ કરી, આ શત્રુના સૈન્યને નિદ્રા રહિત કરે।, તથા આ શુરકેશરીને બંધનથી મુકત કરી. કેમકે શત્રુને પણ વિપત્તિ ન ા એમ હું ઇચ્છું છું. આ પ્રમાણે કુમારની આજ્ઞા થવાથી તે બન્નેએ તેના અમલ કર્યાં, એટલે મરજીથી ચેલા અને સૈન્યના સૈનિકે ઉભા થયા-સજજ થયા. તે સને એઇને શૂરકેશરી રાજા અત્યંત લજ્જાથી નમ્ર થયે, તેને બહુમાનથી સત્કાર કરીને કુમ રે રા આપી, એટલે તે પોતાના નગર તરફ ગયો. પછી “ સાથે રહેવાથી ઊભતા એવા તમારી બન્નેની પૃથ્વી ભીમરાન્તથી ભયવાળી ન થાએ ” એમ કહીને કુમારે બન્ને વિદ્યાધરાના સત્કાર કરીને તેમને તત્કાળ વિદાય કર્યાં. ત્યાર પછી મળવાની વિષે અગ્રેસર અને કૃતકૃત્ય થયેલા કુમાર પોતાના નગર તરફ ચાલ્યે. માર્ગમાં સ્થાને સ્થાને રાજાએ તેના ગરણકમળને વંદના કરવા લાગ્યા. અમે પ્રયાણુ તે અન્તે તે કુમાર પેાતાના નગરમાં આવી વિશ્રાંતને માટે પટાવાસમાં રહેશે.
kr
ગયા,
તે
""
Shri Mahavir Jain Aradhana Kendra
એકદા શાંત ચિત્તવાળા તે કુમારની પાસે આવીને પ્રતિદ્ઘારે વિજ્ઞપ્તિ કરી કે “ હું કુમાર ! સ્વામીએ પોતેજ કોઇ પુરૂષ સહિત જીમૂત નામના દૂતને અટ્ઠીં મેકલ્પે છે. તે આપના દ્વાર પાસે લે છે. ” તે સાંભળી કુમારે તેને આવવાની આજ્ઞા માપી એટલે પ્રતિહાર તે નૃતને તથા પુણ્યને સન્માન પત્રક અંદર લન્ચે.
,,
For Private And Personal Use Only