Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહાંચતાંજ પદ્મશેખર રાજા તત્કાળ પેાતાની પુત્રીને મળવા આભાપુરી આવ્યા. પિતા પુત્રી મળ્યા, તેની પાસેથી બધી હકીકત સાંભળી. પછી પદ્મશેખર રાજાએ વીરસેન રાજાને કહ્યુ... કે “ તમે અમારાપર મેટા ઉપકાર કર્યો છે, તમારા ઉપકારને બદલે અમારાથી બીજી રીતે વળી શ... તેમ નથી, માટે આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી અમને નિશ્ચિત કરો. આ કન્યા પ્રથમ નિમિત્તિયાના વચનથીજ અમે તમને આપી ચુકેલ છીએ. ” વીરસેન રાજાએ તેના ઘણાજ આગ્રહ હાવાથી તે વાત સ્વીકારી. પછી સારેા લગ્ન દિવસ જેવરાવીને તેનું પાøિયણુ કર્યું. આ ખુ' શહેર-માત્ર એક વીરમતિ શિવાય-રાજી થયું. ઘેર ઘેર મહેાત્સવ પ્રત્યોં, પદ્મ શેખર રાજા પણ પુત્રીને પરણાવી વીરસેન રાજાની રજા લઇ પેાતાને નગરે પાછા ગયે. અહીં વીરસેન રાજા ચંદ્રાવતીની સાથે આનંદ પૂર્વક સુખભોગ ભોગવવા લાગ્યા. દિવસે દિવસે સ્નેહુ વૃદ્ધિ પામવા લાગ્યા. વીરમતિ પોતાના ચિત્તમાં શેકયપણાના સ’બંધ ચિંતવીને નિર'તર ચદ્રાવતીની ઇર્ષ્યા કરવા લાગી. ચદ્રાવતી તા તદ્દન સરલ હાવાથી તેને મહેન દૃશ્યજ માનવા લાગી, પેાતે નિષ્કપટી હાવાથી નિરંતર પતિનું મન જાળવીને આનંદમાં રહેવા લાગી. પતિને પર્ણ પ્રેમ હાવાથી તેને અપૂર્વ આનંદ થવા લાગ્યા, અન્યદા કેઇ પુણ્યવત જીવ ચંદ્રાવતીના ઉદરમાં આવીને ઉત્પન્ન થયા, તે રાત્રિએ તેને ચંદ્રનું સ્વપ્ન આવ્યું. રાન્ત તે પૈકીકતથી ઘણા પ્રસન્ન થયા. પ્રીતિ વૃદ્ધિ પામવા લાગી. ગર્ભનું સારી રીતે પ્રતિપાલન કરતાં ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પુત્રના પ્રસવ થયો. આખા શહેરમાં હર્યું. વિસ્તાર પામ્યા. રાજાએ અનેક અર્થી જાને સતૈય પમાડયા. સજ્જનેને પણ પ્રીતિદાન આપ્યુ, અનુક્રમે ખારમે દિવસે સજ્જનોની સમક્ષ ચંદ્રના સ્વપ્ન અનુસારે પુત્રનું ચંદ્રક મારું નામ સ્થાપન કર્યું. દિવસે વિરો ચદ્રની જેમ ચદ્રકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. અહીં પ્રથમ પ્રકરણ સ’પૂર્ણ થાય છે. અહીં સુધીની હકીનમાંથી સાર શું શ્રણ કરવા લાયક છે, તે વિચારીએ તે પછી મીત પ્રકરણની શરૂઆત કરીએ. પ્રથમ પ્રકરણનું રહસ્ય. પ્રાર’ભની ટુકીકત રાજાએ અશ્વ ખરીદ કરવામાં ઉદાર દીલના હાય છે, અને તેના ઉપયેગ મૃગયાદ્રિ ક્રિડામાં કરે છે. તે ખીના પુરી પાડે છે. પરંતુ તે અશ્વો માંડું એક અન્ય કૃત્તિએ સર્વ કરનાં સુંદ૨ છતાં વકશિક્ષિત હતા તે આપગુને એક જાતનુ' નવુ' શિક્ષણ પુરૂરૂં પાડે છે. આ જગતમાં તે અશ્વની જેમ કેટલાક મનુષ્યે પણ વક્રશિક્ષિત અથવા વક્રગતિવાળા હોય છે, કે જેએ દરેક કાર્યોમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64