________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ચોથો પ્રકાર મનના અસાવધપણુથી વસ્તુ દેખાય નવિ તે છે. ' જેમ અસ્થિર ચિત્તવાળે મનુષ્ય પોતાની પાસે થઈને ગાઢયા જાને હાથીને પણ દેખી શકતા નથી તો શું તે હાથી ત્યાંથી રાજી ગો નથી ? ચાલી ગયે છે, પણ ચિત્તવૃત્તિ બીજે રેકાયેલ હોવાથી તેની શa ઈ દિ જેવાનું કામ કર્યું નથી.
૫ જે વસ્તુ અતિ રમણ પામેલી હોય તે રૂપી છતાં ધૂળ વસ્તુ ને જ જોઈ શકવાની શકિતવાળા રા તેને જોઈ શકતા નથી. એ છતી વસ્તુની અપ્રાપ્તિને પાંચ પ્રકાર છે. જાળાઓની અંદરથી આવતાં સૂર્યનાં કિરણે માં દેખાતાં રજકણે તે સ્થાન શિવાય બીજે દેખાતાં નથી, તે શું તે બીજે નથી ? છે. તેમજ છુટો પરમાણુ અને તેના દ્વચક વિગેરે છે તથા નિદિના જી વિગેરે દેખાતા નથી તેથી શું તે નથી ? છે, પણ તે જોવાની શક્તિ - પણ ચર્મ ચક્ષુ માં નથી.
૬ વસ્તુના આવરણથી (આડું આવવાથી) તેની પાછળ રહેલી વસ્તુ દેખાય નહિ તે અપ્રાપ્તિનો છડે પ્રકાર છે. જેમકે ભીંતને આરે પહેલી-રહેલી વસ્તુ દેખાતી નથી તેથી શું તે નથી ? છે. ચંદ્રમંડળને પાછલો ભાગ દેખાતે નથી તેથી શું તે નથી ? છે, પણ તે આગળના ભાગથી ભતહિ શમેલ છે. તેમજ આપણી પીઠ વિગેરે સ્પશાદિકથી જાણી શકીએ છીએ કે તે છે, પણ તે ગગસુથી જોઈ શકાતી નથી. શાસ્ત્રોના સુક્ષમ અને આપણે સમજી શકતા નથી. તે અપ્રાપ્તિ પણ આ પ્રકારમાંજ રમાય છે. કેમકે પાનાવરણી ક કરેલાં આવરણથી થયેલી મતિની મંદતાથી તે સમજતા નથી. એ પણ છલી વસ્તુ અપ્રાપ્તિ છે.
૭ એક વસ્તુવડે પરાભવ પામવાથી બીજી વસ્તુ ન દેખાય તે અપ્રાપ્તિ સાતમે પ્રકાર છે. જેમ સૂર્યાદિકના તેજથી પરાભવ પારોલા શડ, નડ, તારા વિગેરે દિ સે આકાશમાં છત છે, છતાં દેખાતાં નથી. તેથી શું તે નથી? છે. તેમજ અંધકારથી વ્યાપ્ત થયેલા સ્થાનમાં પડેલા ભાડા વિગેરે પદાર્થો અંધકારના પરાભવને લઈને દેખી શકાતા નથી તેથી શું અંધકાર માં કઈ નતું નથી ? ઘણું છે, પણ તેવા ગાઢ અંધકારમાં જોઈ શકતાની રાશની શકિત નથી.
૮ સમાન વસ્તુ સાથે મળી જવાથી જે વસ્તુ ન દેખાય તે અપ્રાપ્તિને આ ઠમો પ્રકાર છે. જેમ કેઈન મગના ઢગલામાં આપણું મુઠી મગ આપણે નાખ્યા - અથવા કેઈન તલના ઢગલામાં આપણા મુઠી તલ નાયા તે આપણે જાણી શકીએ છીએ છતાં તેને જુદા પાડી શકતા નથી, એટલે જુદા દેખતા નથી. તેમજ
For Private And Personal Use Only