Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંદ રાખના રાસ ઉપરથી નીકળતા સાર, 43 3 વન રાજાના જોવામાં આવ્યું. રાજાની સાથે ધૈર્ય, ધર્મ, પુણ્ય ને પુરૂષાર્થ એ ચાર મિત્રા હેાવાથી રાજા નિઃશંકપણે આગળ વધ્યું. તેવામાં કાઇ કન્યાને સ્વર તેને ઢાને પડયા. તે સાંભળીને રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યા કે “ આવા અસરાળ પાતાળમાં આ વન શું ? અહીં કન્યા કયાંથી? અને તેના સ્વરમાં કાના પ્રતિભાસ થાય છે તેનું શુ' કારણ ?’’ આ પ્રમાણે વિચારીને તે તરતજ શબ્દને અનુસારે ચાલ્યા. ખડ્ગ પણુ મ્યાનમાંથી બહુાર કાઢયું. થ્રેડેક ચાલતાં ત્યાંથી સ્વર આવતા હતા ત્યાં આવીને રાજા ઉભેા રહ્યા. રાજા જુએ છે ત્યાં એક ચેાગી બેઠા છે, આંખા મીંચેલી છે, હાથમાં જપ માળા છે, આગળ કુસુમ પાદિ પૂજાની સામગ્રી પડી છે, સમીપમાં અગ્નિના કુંડ છે, તેમાં અગ્નિ જાજ્વલ્યમાન મળે છે, કુડની નજીકમાં એક ઉઘાડી તરવાર પડી છે, બીજી બાજુ મજદ્યુત અંધને ખાંધેલી એક કન્યા બેઠી છે, તે રૂદન કર્યાં કરે છે અને મુખથી એમ કહે છે કે “ હું આભાપુરીના ભૂપતિ ! આ કન્યાની વહાર શિઘ્ર કરે, નદ્ધિ તા આ યાગી અગ્નિકુડમાં મારૂ ખળિદાન આપશે. ” આ પ્રમાણેના પેાતાના નામ સહિત ખાળિકાના શબ્દો સાંભળી રાજાએ તેને સાન કરી અને યેગી ન ાગે તેમ પેલું ખગ લઘુલાધની કળાએ ઉપાડી લીધું. પછી ચૈત્રીને એલાન્યા. “ અરે નિર્દય | નિર્લજ્જ ! પાપી ! દુષ્ટાત્મા ! ઉઠે, ઉભા થઈ જા. આ નિર્દેષ ખાળિકાને છેડી કે ને મારી સામેા થા. મારા ભાગ્યા પછી ા કન્યાનુ’ળિદાન તેા શેનુજ દેવાય પણ હુ તને હુવે જીવતે છેડવાના નથી. ’ આવા શબ્દો સાંભળીને ભયભ્રાંત થયેલા ચેાગણી એકદમ ઉભા થયેા અને માત્ર કેપીનભર ત્યાંથી મુઠી વાળીને ભાગી ગયા. શરીરની કુશળતા ચાહીને તેણે ધ્યાનને આડ’ખર તજી દીધો. રાજાએ તેની પુષ્ઠ ન પકડતાં ચેાગી જાણીને જવા દીધે, તેની પૂજન સામગ્રી બધી લઇ લીધી, પછી કન્યાના ધન છેડી તેને આદર પૂર્વક પૂછ્યુ કે “ હું નિરૂપમ રૂપવાળી રાજપુત્રી ! તુ· કયા રાજાની પુત્રી છું? આ ચેાગીના કબજામાં તું શી રીતે આવી પડી ? અને આભાપુરીના રાજા તારા પ્રીતિ પાત્ર શી રીતે થયેલા છે ? આ હકીકત મારે। ભય રાખ્યા શિવાય નિઃશ ંકપણે કહે, ” રાજાના વીરસેન રાજાના પ્રશ્નનેના ઉત્તર દીધા અગાઉજ વિચક્ષણ ખાલિકા તરતજ તે માભાપુરીના રાજા છે એમ સમજી ગઇ, એટલે કાંઇક લજજા ધારણ કરી નીચુ' મુખ રાખીને મર્યાદા પકોલી કે હું સ્વામી ! આભાપુરીથી પચવીશ.ચૈાજન દૂર પદ્મપુરી નામે નગરી છે. ત્યાં પદ્મશેખર નામે રાજા છે. તેને તિરૂપા નામે પટ્ટરાણી છે. તેની ચદ્રાવતી નામે હું પુત્રી છું. જૈન ધર્મ મને પ્રિય છે, અને હુ તેનું આરાધન કરૂ છું. હું ખાળવય અતિકમીને વૈવિનવય પામી એટલે મારા પિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64