________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંઇ'પદ મJસ-' સાજન્ય,
વી પૂર્વે કદિ નહિ ભેગધેલી અને અજમાવેલી એવી શકિત વાપરી (અપૂર્વ કરવું કરી) બહુ સૂકમ કાળમાં શુદ્ધ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ પામી જઈ અવિરતિ સમ્યમ્ દષ્ટિની દશામાં આવે છે. એ યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરનું સ્વરૂપ શાસ્ત્રકારે બહુ સૂકમ રીતે બતાવ્યું છે. અત્રે તે અપ્રસ્તુત છે તેથી તે પર વિવેચન કરવામાં કાળક્ષેપ ન કરતાં વિશેષ રૂચિરંતને અન્ય ગ્રંથેથી તે વાંચી લેવા ભલામણ કરવામાં આવે છે. ત્યાર પછી ત્યાગ વૃત્તિનું સ્વરૂપ સમજી વિરતિપણની સ્થિતિમાં જીવ આવે છે પણ તેમાં બહુ તરતમતા રહે છે.
વિરતિપણાની સ્થિતિમાં જીવ આવે ત્યાર પછી તેને મોક્ષમાર્ગ બહુ સરલ થને જાય છે, સાધ્ય સમીપ થતું જાય છે અને આત્મતત્વનું દર્શન થતું જાય છે. મેક્ષના અહીંથી બે માર્ગ પડે છે. સાધુ માર્ગ અને શ્રાવકમાર્ગ. સાધુધર્મને રસ્તે બહુ સરલ અને ગીધે છે, શ્રાવકધર્મને માત્ર જરા લાંબા, વિકટ અને બધા લાંબે વખત લેનાર છે. તે માર્ગમાં ખાડાખડિયા વધારે હોય છે અને તેથી સાધુમાર્ગ જે સીધે સરલ રાજમાર્ગ–બાંધેલી સડક જેવો નથી, છતાં તે પણ વિ. માર્ગની અપેક્ષાએ વિશિષ્ટ માર્ગ છે એ ધ્યાન બહાર જવું ન જોઈએ.
શ્રાદ્ધમાર્ગનું મુખ્ય લક્ષણ બાર વ્રત છે, સાધુ માર્ગનું મુખ્ય લક્ષણ પંચ મહાવ્રત અને દશ યતિધર્મ છે. શ્રાવકના બાર વાત બહુ વિચારવા લાગ્યા છે. પિતાના ભાગ ઉપભેગમાં આવતી વપરાતી સર્વ વસ્તુઓ, ગમન આગમન, વચાર વિગેરે સર્વ પ્રકારના વ્યવહાર ઉપર તેથી એ મજબૂત કાબુ આવી જાય છે કે ધાથી સિવાયનું એક પણ કામ બનતું નથી. પિતાના વર્તન ઉપર એક પ્રકારનો અંકુશ આવી જાય છે અને તેમાં અણુવ્રત ઉપરાંત ગુણવ્રત અને શિક્ષાત્રતોને પણ સમાવેશ કરેલ હોવાથી સ્થવ અને માનસિક વર્તનના સંબંધમાં તેરી બક હદ બંધાઈ જાય છે, બહુ નિયમિત થવાય છે અને નકામી બાબતે બહુ ઓછી થઈ જાય છે. આ શ્રાદ્ધમાર્ગ બર્ડ સમજવા અને આદરવા યોગ્ય છે પણ અત્ર તે અપ્રસ્તુત છે.
સાધુધર્મની મુખ્યતા પંચ મહાવ્રતમાં છે. મન વચન કાયાથી કોઈ જીવ હણ નહિ, અન્ય પાસે હણવ નહિ અને કોઈ હણતા હોય તેની અનુદના કે રવી નહિ, કોઈની લાગણી દુઃખવવી નહિ, સર્વ પ્રકારે અહિંસા પાળવી.વસ્તુ લેવી મૂકવી, નાંખવી, બેસવું, ઉઠવું, એ સર્વ કાર્ય કરતી વખતે પ્રમાર્જના, જીવથતને કરવી એ પ્રાણાતિપાત વિરમગુરૂપ પ્રથમ મહાવ્રત છે. સર્વથા અસત્ય બોલવું નહિ
૧ સમ્યક્તાય. પ્રકરણ રજાકર ભાગ ૨ . ઉપમિતિ ભવ પ્રપંચ પ્રથમ પ્રસ્તાવ ભાવ તર પૃષ્ઠ 19૪ ની નેટ,
For Private And Personal Use Only