Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra - www.kobatirth.org જન્મ ૧૫ કાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુખ્યા રખડશે, એવા એવા તેના મનમાં જે વિચારા થતા હતા તેએકદમ દૂર થાય છે, અને ભેગ ભોગવવામાં મહત્વતા નથી પણ તેના ત્યાગમાં મહત્વતા છે એમ તેના મનમાં નિણૅય થાય છે. જેમ સ્થૂળ બાબતનાં તેનાં આદશેĪ ફરી જાય છે, તેમજ માનસિક બાબતનાં આદર્શો પણ જુદીજ જાતના થઇ જાય છે. વિચારપદ્ધતિ ને અને માનસિક પરિવનના મૂળ પાયે આદશ ઉપરજ છે, એ ધ્યાનમાં રાખ વાનુ` છે. એક મનુષ્યને જે પ્રકારનુ` આદર્શ હાય છે તેના જેવે થવા તે ઇચ્છા રા ખે છે. અને તદનુસાર તેના મનેરાજ્યમાં પરિવર્તન થયા કરે છે. લાયક ચેાધ્ધા પૃથુરાજ કે નેપેલીઅનનું આદર્શ રાખે છે ત્યારે રાજદ્વારી પુરૂષ ગ્લેડસ્ટ નનું આદર્શ રાખે છે, આવી રીતે વેપારી, વકીલ, સાધુ, સન્યાસી જુદાં જુદાં દર્શી રાખે છે, વળી એક જાતિમાં પણ વિજાતિ અહુ હાય છૅ, કોઇ ચેધા સીઝર જેવા થવા હાંશ રાખે છે, કેાઇ પૃથુરાજ જેવા થવા અને કેાઇ શિવાજી જેવે થવા વિચાર કરે છે, એ સમાં ઘણી તરતમતા અને ફેરફાર હેાય છે, તેમજ કેઇ સાધુ હરિભદ્રસૂરિનુ', કેાઇ હેમચદ્રાચાર્યનું, કાઇ યશે.વિજયજીનુ', કેઇ આનંદઘનજીનુ અને કેાઇ શ્રીમમહાવીર પરમાત્માનું આદર્શ રાખે છે, વ્યવહારમાં પણુ તેમજ થાય છે. અત્ર વાત એકજ કરવાની છે કે, જે પ્રકારનુ' આદર્શ હેાય તે પ્રમાણે વર્તન સ્થૂળ અને માનસિક થાય છે. તેથી જ્યારે આત્મિક શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા વિચાર થાય છે ત્યારે તેનું આદશ પણ તદ્દન કરી જાય છે અને તેથી તેના વર્તનમાં પશુ મહાન ફેરફાર થાય છે. સર્વવિરતિ આદરી સ'સારના સ ભેગના ત્યાગ કરવા ઈચ્છા થાય, ચક્રભ્રમણના છેડા લાવવા ઈચ્છા થાય અને આત્મિક ઉન્નતિ કરવાની દૃઢ ઇચ્છા થાય ત્યારે સવથી ઉત્તમ આઇ જીવ ધારણ કરે છે. પછી છળ કપટ, ક્રોધ અભિમાન, દ્રવ્ય સયમ, પાગલિક તૃપ્તિ, શેક, ભય વિગેરે વાસનાએ દૂર થઈ જાયછે અને શુધ્ધ જીવન વહન કરવાના વિચાર થાય છે, એવા પુરૂષને ભાવ સાધુ કે હેવામાં આવે છે. બહારથી ઉપાધિના ત્યાગ કરી પ ́ચમહાવ્રત લેવાં અને આઘા મુહપત્તિ માત્ર ધારણ કરવા એને દ્રવ્ય સાધુ કહેવામાં આવે છે અને માનસિક પરિ વર્તન સાથે દૃઢ નિશ્ચય પૂર્વક ઉત્તમ આદર્શ સહિત મુનિવેશ ધારણ કરવામાં આવે તેને ભાવ સાધુ કહેવામાં આવે છે. આપણે આદર્શ ૩૫ મુનિપણું કેવુ' હોય. તેના વિચાર કરીએ તે મનમાં બહુ આનદ આવશે. એના સળધમાં ઝુનિઅંદરસૂરિ મહારાજ લખે છે કે ૧ અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર ૧૩ લાક ૧. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64