________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साधुपद अनुसरण - षष्ट सौजन्य.
( લેખક-માતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ. સોલીસીટર )
પાંચ વરસ પહેલાં આ માસિકના પુસ્તક ૨૨માના મુખપૃષ્ટપર એકલેાક મૂકવા માં આન્યા હતા. તેમાં સજ્જનતાનાં બાર લક્ષણેા ખતાવ્યાં હતાં. એ ખાર લક્ષણે તથાતેને બતાવનારો બ્લેક ફરીને વાંચનારાએને યાદ આપવા ચેગ્ય છે. તે બ્લેક નીચે પ્રમાણે હતે.
तृष्णां विन्धि नज मां जहि मदं पापे रतिं मा कृथाः, सत्यं ब्रह्मनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान् मानय विधिपोऽप्यनुनय प्रच्छादय स्वान् गुणान, कीर्ति पाय दुःखिते कुरु दयामेतत्सतां कणम् || ઉકત માર લક્ષણા લેાકાનુસાર નીચે પ્રમાણે છે~~~ તૃષ્ણા છેદ. ક્ષમાધારણ. સત્યવચનેાચ્ચાર, સાધુપદ અનુસરણ, વિદ્વાનોની સેવના. માન્ય પુરૂષોને ચેગ્ય સન્માન. કીર્તિપાલન. દુઃખીપર દયા.
મત્યાગ.
સૈાજયનાં આ બાર લક્ષણા છે, એ લક્ષા પર લાંબે સમય વ્યતિત થયેલે હાવાને લીધે ધ્યાન ખેંચવાનુ આવશ્યક ધાર્યું છે. એ આર લક્ષણે પૈકી પ્રથમના પાંચ લક્ષણેાપર આ માસિકમાં પ્રસ`ગાપાત વિવેચન કર્યું છે. આજે સાધુપદ અનુ સરજી નામના છઠ્ઠા લક્ષણુપર વિચાર કરીએ,
પાપભીરૂ,
શત્રુના પણ અનુનય. સ્વગુણુપ્રછાદન.
જ્યાં સુધી આ જીવને વસ્તુ સ્વરૂપના યથાસ્થિત શેાધ થતા નથી ત્યાં સુધી તે અસત્ પરિણતિમાં રહી કાળ નિર્ગમન કરે છે. બેધ થતાં થતાં ધીમે ધીમે તે શુદ્ધ માર્ગ પર આવતા જાય છે. એ વખતે એનામાં માર્ગાનુસારીના ગુણે વ્યક્ત થાય છે. એને માટે શાસ્ત્રકાર પાંત્રીશ લક્ષણેા બતાવે છે. એ સર્વ લક્ષાપર આ માસિકમાં તંત્રીની કલમથી અગાઉ સારી રીતે વિવેચન થઇ ગયુ છે. એ સર્વ લક્ષણે બહુ મનન કરવા યેાગ્ય છે. મહુધા વ્યવહાર અને વર્તન શુદ્ધ થઈ ાય તેવા તે ગુગે છે. એ ગુણાથી જીવ ઉન્માર્ગગામી મટી જઇને માર્ગપર આવી જાય છે અને સાધ્યની સમીપ આવતા જાય છે, એ માર્ગનું બરાબર પાલન કરવાથી કેાઇવાર તેને સાધ્યનું બહુ દૂરથી દર્શન થાય છે, આત્મતત્ત્વનુ' દન થાય છે અને કિલષ્ટ કર્યાં. ના વિભાગ પડે છે, તે વખતે તે અશુદ્ધ કર્મોના એક વિભાગને પ્રદેશેાદયથી ભાગ
For Private And Personal Use Only