________________
www.kobatirth.org
વજ જુએ છે, પાતાના કક્કા ખરા કરવામાંજ પરાક્રમ માને છે, શિખામણ આપવાથી ઉલટા વધારે વક્ર થાય છે, અને જેમ જેમ તેને ધીમા પાડવા માટે ખેંચી રાખા,ધીમા પડવા-શાંત રહેવા કહે તેમ તેમ વધારે જોર પકડે છે. તેવા માણસે તે વક્રગતિવાળા અશ્વની જેમ જ્યારે થાકે છે અને તમે તેની લગામ છેાડી દે છે. અર્થાત તેની ઉપેક્ષા કરે છે ત્યારેજ કાંઇક ઠંડા પડે છે; તે શિવાય ઠ'ડા પડતા નથી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાને શ્રમિતાવસ્થામાં જેવુ પુષ્કરણીનું જળ શીતળ અને મિષ્ટ લાગે છે, તેવુ’જ દુઃખી સ્થિતિવાળાને દિલાસા માટે કહેલ વચનરૂપી જળ શાંત્વન આપનાર થાય છે. રાજાઓને ચાતરફ ખારીક નજરે તપાસ કરવાની–જોવાની ટેવ હોય છે, તેજ પ્રમાણે વીરસેન રાજા પણ જુએ છે અને તેથી ત્યાં એક જાળી રૃખે છે, તેમાં પ્રવેશ કર્યા બાદ કોઇ સ્ત્રીને કરૂણ સ્વર સાંભળીને ખીજા' કાર્ય માત્ર અથવા ચારે બાજુ જોવાની સુ'દર વનશાભાને પડતી મૂકીને રાજા તે તરફ વગર વિલ બે જાય છે. અહીં ખરા ક્ષત્રી ધર્મ પ્રગટ થાય છે. અણુજાણી જગ્યામાં સામાનું પરાક્રમ જાણ્યા શિવાય એક અખળાને, કોઇ પણ દુઃખીને દુઃખમાંથી છેાડાવવાના તે પોતાના ધર્મ સમ જે છે, અને તેથી પ્રાનમાં બેઠેલા જોગી પાસેથી ખડ્ગ ઉપાડી લઇ તેનેવચન માત્ર થીજ ભય બતાવે છે. ઉપરથી શૂરવીરપણાના ડાળ ઘાલનાર જોષી આવા ખરા ક્ષત્રીવટનાં વચને પાસે ટકી શકતા નથી અને જીવ લઈને ભાગી જાય છે. ખરા પાસે ખાટુ' આટલુ'જ નભે છે; વધારે નભી કે ટકી શકતું નથી. રાજા મેાટા દિલવાળા હાવાથી તેને જતા કરે છે. ઉદાર મનવાળા પુરૂષા ઘણી વખત સામે આ માણુસ સપ ડાયા હાય છે છતાં મનની ઉદારતાને લઇને તેને આ પ્રમાણેજ જતા કરે છે.
રાજા કન્યાને તેની ટુકીકત પૂછે છે. કન્યા કહે છે અને તેમાં આભાપુરીના રાજાને એળખી કાઢવામાં વાપરેલી વિચક્ષણતા બતાવી આપે છે. રાજા તેને લઈને તરતજ બહાર આવે છે, તેનુ' કારણ એ છે કે વિચક્ષણ પુરૂષે અણજાણી જગ્યામાં વિના કારણુ વધારે વખત રાકાતા નથી, કારણ કે તેમાં કવચિત ઉપદ્રવ થવાના સભ રહે છે. પાછળ પડેલી સેના રાજાને મળી આવે છે અને તે રાજાને એકલા ચાલ્યા જવા માટે પ્રીતિ ભરેલા ઠખકા આપે છે. રાજા સાથે કન્યા રત્નને જોઇને તે અચએ પામે છે, તેની હકીકત પૂછે છે, રાજા કહી બતાવે છે, અને પછી સે। આભાપુરી
આવે છે.
હવે રાા વ્યવહાર દક્ષતા ખતાવે છે. ચદ્રાવતીના પિતાને તેની પુત્રીને મળવા તેડાવે છે, તે આવે છે, પિતા પુત્રી મળે છે અને પદ્મશેખર રાજા પાતાની પુત્રીને પરણવા માટે વીરસેન રાજાને આગ્રહ કરે છે. રાજાને · ભાવતુ` હતુ` ને વૈદ્યે કહ્યું ’
:
For Private And Personal Use Only