________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. રાનના રાસ ઉપરનો નકળતા સાર,
४५
વીતરાગ–નિરાગી દેવની પૂજાથી કાંઇ લાભ થવા સ`ભવ ખરી કે કેમ? એવી શંકા કરનારને,અને ગુણુદ્ઘિન જનાની અધમ ખુશામતથી પેાતાના સ્વાર્થ સાધનાર ક્ષુલ્લક જતાને, શ્રીમદ્ યશાવિજયજીકૃત શ્રી ધર્મનાથ સ્વામિનું થાણુ પ્રેમ અન્ય છે રાજ, નીવહેશે તે લેખે; એ સ્તવન વાંચવા ખાસ ભલામણ કરવામાં આવે છે. નિર્ગુણી પુરૂષાની, રાજા મહુારાન્તએની તેમજ શેઠ શાહુકારાની અછતા ગુÈાને છતા તરીકે જણાવી મુગ્ધ જતા ખુશામત કરે છે, તેથી પણ પેાતાને સ્વાર્થ સાધી શકે છે; તે પછી સર્વ ગુણુ સ ́પન્ન, અનેક શુભ્રુ ગણાલકૃત, મહાન શક્તિના પ્રત્રી વીતરાગ દેવની સ્તુતિથી કેટલા મહાન લાભ થઇ શકે તેને ખ્યાલ બાંધવા મુશ્કેલ નથી, આટલા વિવેચનથી સ્પષ્ટ થઇ શકે છે કે, વિધિને વિષે તમર અને હર્ષથી ઉદ્ભસિત મનવાળા શ્રાવકેાએ પ્રતિદીન શ્રી જિનેશ્વર ભગવાનનું વદન પુજન કરવું અત્યંત આવશ્યક છે. કપાળમાં મેટે ગેળ ચાંદલે કર્યાંથી કંઇખરૂ' શ્રાવકત્વ પ્રગટ થઇ શકતું નથી, તેમજ સમ્યક્દર્શનધારી શ્રાવક બધુએનું કર્તવ્ય માત્રબાહ્ય દેખાવ કર્યાથી પુરૂં થતું નથી, પરંતુ શાસ્ત્રકારાના ફરમાન મુજબ શુદ્ધ વર્તન રાખી દેવ ગુરૂની ભક્તિ કરવા વડેજ શ્રાવકત્વ સાર્થક થાય છે. જન મન ર’જનાર્થેજ વિવેકી શ્રાવકભાઇએ પ્રવૃત્તિ કરે એ ઇચ્છવા ચગ્ય નથી. પર`તુ સ્વકીય આત્માના કલ્યાણ નિમિત્તેજ આદર સહિત ક્રિયા કરે એ ઇષ્ટ છે. અપૂ.
चंद राजाना रास उपरथी नीकळतो सार.
પ્રસ્તાવના
આ રાસ સંવત્ ૧૭૮૩માં પડિત શ્રી માહનવિજયજીએ રચેલે છે. થોડા વર્ષો અગાઉ આ રાસના પ્રચાર આપણા વર્ગમાં બહુ વિશેષ હતેા. તે વખતમાં તે ગુજરાતી ઝીણા ટાઈપમાં છપાયેલેા હતેા. ત્યાર પછી ભીમશી માણેકે તેને શુદ્ધ કરી શાસ્ત્રી ટાઇપમાં છપાન્યા હતા. હુમાં તે રાસ અર્થ સહિત ગુજરાતી ટાઇપમાં છપાયા છે. આ રાસની હકીકત ઘણે ભાગે લેાકેામાં જાણીતી છે. આ રાસના મુખ્ય પાત્ર ચંદરાજા, ગુણાવળી રાણી, પ્રેમલાલચ્છી ને ચંદરાજાની અપર માતા વીરમતિ એ ચાર છે. તે પૈકી વીરમતિ તેના ચિરત્રને લઇને બહુ જાહેર થયેલી છે. અત્યારે તેને અનુસરતા ચરિત્રવાળી સ્ત્રી પણ વીરમતિના ઉપનામથીજ આળખાય છે.
આ રાસનું વસ્તુ—કધા શરીર કેટલેક અ`શે પ્રસિદ્ધ છતાં તેનું રહસ્ય ખેંચતી વખતે તેનું તાનું સ્મરણ કરાવવાની જરૂર રહે છે. તેથી શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સારવાળા વિષયની જેમ દરેક પ્રકરણના પ્રારંભમાં તેને કથા
For Private And Personal Use Only