________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળવાઈ રહે તેવી રીતનુ' વર્તન જિનમદિરમાં રાખવુ જોઇએ. અમુક સમય સમ યના દર્શનની પદ્ધતિ વૈષ્ણવ મદિરમાં હાવાથી પુરૂષ અને સ્ત્રીએના એકત્ર સમે લનથી—પરસ્પર સંઘટ્ટથી કવચિત જે અવ્યવસ્થા થતી સાંભળવામાં આવે છે તેમ (જનમદિરમાં નડું થવા ઢવા માટે સંપૂર્ણ સાવચેતી શખવાની જરૂર છે. મર્યાદા ન જળવાય તેવી રીતે, અવિવેકથી કરવામાં આવતી ધાર્મિક ક્રિયા ચિત્ પુણ્યને બદલે પાપમધ કરાવે છે, એમ ચૈાસ સમજી ઉતાવળ નહિં કરતાં શા ન્તિથી પ્રભુપૂજા કરવાની પ્રવૃત્તિ રાખવી આવશ્યક છે, અને ત્યાંસુધી શારિરીક અ ગર સાંસારિક અગવડતા વેઢીને પુજા કરવા માટેના વખતજ એવે પસદ કરવા કે પૂજામાં પરમશાન્તિ જળવાય. દેવમંદિરમાં તે વિવેકશૂન્યતા અવશ્ય ચોગ્યજ છે.
જવા
ભાવપૂજામાં-પ્રભુ સ્તુતિમાં—પ્રભુના ગુણ ગાવામાં—સ્તવન ખેલવામાં આપણી પ્રવૃત્તિ એવા પ્રકારની હાવી જોઇએ કે તેથી ભાવવૃત્તમાં પ્રવૃત્ત અન્ય શ્રાવક ધુને ક્રોધિત અગર ખેતિ થવાનું કારણ મળે નહિં. મ્હોટા રાગડા તાણી. નેહાકે,ટા પાડવાથી ક'ઇ વિશેષ લાભ નથી. શાન્તિવયે કાર્ય કરવાથીજ ચિત્તની એકાગ્રતા જાળવી શકાય છે. દ્રારા ક્રિશ્ચિયના દેવળમાં એકઠા થઇને શાન્તિથી એ ખદગી કરે છે, તેની સાથે પાંચ-સાત જણા ઘાંઘાટ કરતાં સ્તવના બેલે છે. તેને સરખાવીએ છીએ ત્યારેજ શાન્તિથી થતું કાર્ય કેવા ઉત્તમ પ્રકારના આનંદ આપી શકે તેના ખ્યાલ આવે છે.
જિનપૂજામાં ક્રમશઃ વૃદ્ધિ પામતા ભાવને એવા પ્રકારના વેગ આપવા જોઇએ નહિં કે જેથી કરીને વડીલેા તરફ-ગુરૂજન તરફ ચાગ્ય વિનય 'જાળવી શકાય નહિં. મર્યાદશીલ શ્રાવિકાઓએ આ વિષયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દેવમદિરમાં ખાસ કરીને તેમનુ વર્તન એવી રીનનુ' શૃંગાર રસપાષક હાવભાવશૂન્ય રહેવું જોઈએ કે શિથિલ વૃત્તિના જૈન ભાઈએનુ ધ્યાન પણ તેમના તરફ આકર્ષીય નહિં. ચંચળ વૃત્તિવાળા પુરૂષોની કામવૃત્તિ જાગૃત થવાના પ્રસ`ગ દ્વર રાખવાની ગણત્રીએજ શાસ્ત્રકાર મહારાજાએ શ્રી દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે “જે જગ્યાએ સાધુ ઉતરે ત્યાં આગળ ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીની મૂર્ત્તિ પણ હોવી ોઇએ નહિં,” કારણ કે અનાદિકાળના માહાધ્યાસથી ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીની મૂર્તિ પણ મેહુ ઉત્પન્ન કરે છે. આ જોતાં દેરાસરામાં સ્ત્રીઓની ચિત્રેલી મૂર્ત્તિ ગેભાવૃદ્ધિરૂપ લા ભને બદલે હાનિકર્ત્તત્ત્ત છે. દેરાસરામાં ચિત્તની વૃત્તિ અ’કુશમાં શી શકાય તેવી રીતની પ્રવૃત્તિ રાખવી જોઇએ. સામાન્ય રીતે મન એટલ' મધુ ચંચળ છે કે તેને થચળ થવાનુ કારણૢ મળતાં આપણુ પામર જનેથી તેનાપર પૂરતા અ‘કુશ રાખી શકાતા નથી, તેથી તેવા પ્રસ’ગેાથીજ બનતાં સુધી દૂર રહેવા પ્રયાસ કરવા લાભદાયક
For Private And Personal Use Only