Book Title: Hindu ane Islami Kaydani Ruprekha Author(s): Damodar Lakshishankar Trivedi Publisher: Damodar Lakshishankar Trivedi View full book textPage 7
________________ દરેક સિદ્ધાંત અને નિર્ણય બહુ જ સ્પષ્ટ રીતે સમજી ૭ શકાય છે. ઘણાં આધારભૂત ગણાતા અન્ને વિષયેના પુસ્તકાના અભ્યાસ કરી તેના દાહનરૂપે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં લેખકે ખરેખર ઘણા સ્તુતિપાત્ર પ્રયાસ કર્યાં છે અને તેમ કરવામાં તેમણે લીધેલા પરિશ્રમ અને પુસ્તકની વ્યવહારૂ ઉપયોગિતા જોતાં કિંમત ઘણી વ્યાજખી રાખવામાં આવી છે. મારી ખાત્રી છે કે આ પુસ્તક વકીલવર્ગ અને ન્યાયાધિકારીઓને બહુ ઉપયોગી થશે, એટલુ' જ નહિ પણ રારાજના વહેવારમાં સામાન્ય જનસમૂહને પણ તેટલુજ ઉપયાગી થશે. અને સામાન્ય વર્ગને નાની નાની ખાખતામાં વખતાવખત વકીલેાની સલાહ લેવાના ખર્ચ અને તકલીફ્ બચાવી શકશે. રાજાટ સીવીલ સ્ટેશન. તા. ૧ જુલાઇ ૧૯૩૪ P. L. Chudgar. ખારીસ્ટર–એટલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 156