________________
સૂચના
આ ગ્રંથના ત્રીજા પ્રકરણમાંથી ફળના નિષેધ વિષેનું વર્ણન વાંચતી વખતે વાંચનાર પહેલા પ્રકરણમાં જે ગ્રવિષે સ્પષ્ટ વર્ણન કર્યું છે તે તથા બીજા પ્રકરણમાં તિથિ, વાર, નક્ષત્ર,
ગ,કારણ, લગ્ન, રાહુ યા કેતુ વિષેનું ખરું વર્ણન કર્યું છે તે પર્ફે દયાનમાં રાખીને તે પ્રકરણમાં જે ફળો કહેલા છે તે શાથી થાય છે અથવા તે આપનાર શું છે તેને સારી પેઠે વિચાર કરે તે વીતે કહેવું કેટલું બેટું છે તે સ્પષ્ટ ધ્યાનમાં આવશે. તેમજ તવી જાતનાં બીજાં કહેલાં ફળ એક એકથી કેવાં ઊલટ છે, તથા એવી એકજ બાબત ઉપર જુદાં જુદાં કેટલાં ફળે કહેલો છે; એ સઘળું સારી રીતે ધ્યાનમાં રાખીને ત્રીજા પ્રકરણમાં કહેલો નિષેધ વાંચવાથી બરાબર સમજાશે.
Aho ! Shrutgyanam