Book Title: Gunmanjari Author(s): Khantishreeji Publisher: Khantishreeji View full book textPage 7
________________ મુંબઈ નગરીનું મીની શત્રુંજય એટલે શ્રી ચેમ્બર તીર્થ ભૂમિ પણ એક જ...ને પાણી પણ એક જ... છતાંય આંબામાં મીઠાસ હેય....ને લીંબડામાં કડવાશ...જુને આ જ મુંબઈ નગરી છે. જ્યાં ચેમ્બરની ધરતી પર...એક બાજુ યુગાદિદેવ શ્રી આદિનાથ દાદાનું ભવ્ય જિનાલય છે...તે પેલી બાજુ દેવનાર કતલખાનું છે... અહિંસાની સૌમ્ય સંસ્કૃતિને સંદેશ આપતા, પરમપિતા, પરમાત્મા શ્રી રાષભદેવ પ્રભુના આ જિનાલયના પાયા રૂપ બન્યા છે. જામનગર નિવાસી વિસા ઓસવાલ શ્રીમતિ પ્રેમકુંવરબેન પોપટલાલ સંઘરાજ જેમણે શેઠશ્રી કપુરચંદ સંઘરાજ તથા શેઠશ્રી પોપટલાલ સંઘરાજના આત્મ શ્રેયાર્થે સુંદર અને રળિયામણું સ્થાને પ્લોટ લઈ શ્રી અષભદેવજી જૈન દેરાસર અને સાધારણ ખાતા ટ્રસ્ટની સ્થાપના કરી શ્રી સંઘને પ્લેટ તથા “પ” ઈચના ભવ્ય પ્રતિમાજી અર્પણ કર્યા. આ તીર્થ પર જેમને મહાન ઉપકાર છે એવા યુગદિવાકર પ.પૂ. આ. ભ. શ્રી વિજયે ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી પ્રેરણા અને માર્ગદર્શનથી જ આ જિનમંદિર તીર્થ સ્વરૂપે સાકાર બન્યું એ પૂજ્યશ્રીના સ્વપ્નનું ફળ છે. પૂજ્યના મંગલમય આશીષથી ગગનચુંબી ઉન્નત ત્રણ શિખરે, ત્રણ ચેકી, શણગાર ચેકી, વિશાળ રંગમંડપ, ઘુમ્મટ અને વિશાળ પટાંગણથી શોભતા આ મહાપ્રસાદમાં વિ. સં. ૨૦૨૦ ફાગણ વદ ત્રીજ, રવિવાર તા. ૧-૩-૬૪Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 368