________________
૧૧૦
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો!
નીકળી જવા માટે માર્ગ કરી આપવા – એ જેવા તેવા કસબનું કામ નથી. આપણે પણ અત્યારે કહેવાતી લેાકશાહી હેઠળ જીવીએ છીએ તથા ચૂંટણી લડીએ છીએ, ન્યાયતંત્ર, અને પોલીસતંત્ર ચલાવીએ છીએ, અર્થાત્ પાર્લમેન્ટ-ધારાસભા-અદાલત-દવાખાનાંવાળા ગણાઈએ છીએ. એટલે ડિકન્સની એ નિત્ય-નૂતન નવલકથાના કેટલાય અંશે આપણને સારી પેઠે સ્પર્શી જાય છે.
ડિકન્સની મૂળ અંગ્રેજી ભાષાના વિનાદેશ, કટાક્ષા અને મજાકી બીજી ભાષામાં ભારોભાર ઉતારવાં એ તો બહુ અઘરું કામ કહેવાય. પરંતુ ‘પિકવિક કલબ”ના સંપાદક એ કામ સફળતાથી કેટલે અંશે પાર પાડી શકયા છે, તેના નિર્ણય વાચક પોતે જ કરી લેશે.
ડિકન્સ જેવા નિષ્ઠાવાન લેખક પોતાના સમાજનાં અમુક અંગાની માત્ર ઠેકઠી કરીને બેસી રહે તા જ નવાઈ. આ નવલકથામાં તો તેણે માનવસ્વભાવની કેટલીક ઉજ્જવળ બાજુ પણ એવા જ ઉત્તમ કસબથી રજૂ કરી છે. તે અંગેના કેટલાક ઉત્તમ નમૂનાઓ તેણે રજૂ કર્યા છે, તે વાંચી આપણે ધન્યતાની લાગણી અનુભવ્યા વિના રહી શકતા નથી.
ડિકન્સ ઉપરાંતમાં આ નવલકથામાં કેટલીક જગાએ કાઈ પાર્શ્વ પોતાની આપવીતી કહેતું હાય કે પોતે જોયેલી અમુક બીના કે ઘટના કહી બતાવતું હાય એવા પ્રસંગા ઊભા કરીને કેટલીક હ્રદય હલમલાવી મૂકે એવી આડકથા પણ રજૂ કરી છે.
આ નવલકથા ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને અમે એક પ્રકારનું ઋણ અદા કર્યાના પણ સંતાષ અનુભવીએ છીએ. સ્વ૦ શ્રી. મગનભાઈ દેસાઈએ પરિવાર સંસ્થા મારફત વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ નવલકથાઓના ગુજરાતી સંક્ષેપો વાચકોને ઉપલબ્ધ કરી આપવાની ભેરદાર પ્રવૃત્તિ ઉપાડી હતી. અને એ રીતે કેટલીક ઉત્તમ નવલકથા છે. આ તથા બીજી તરત જ પ્રકાશિત થનારી પાર પાડવામાં યત્કિંચિત મદદરૂપ થશે, એ સંતોષ નથી.
ગુજરાતને મળી પણ ચૂકી નવલકથાઓ એ હેતુ પણ અમને
છે
તા. ૨૧–૪–’૮૪
પુ॰ છે. પટેલ
થોડીક વાતને