Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારા ! રોમાંચકારી દર્શન કરવા એવરેસ્ટ જેવા ઊંચા શિખરે ચડવું જરૂરી છે, તેમ જ હૂગાની વાર્તાઓના અદ્ભુત રોમાંચ રસ અનુભવવા માટે વાચકે નવલ કથાકારની સાથે અમુક ચડાણ ચડવું જ પડે છે. વિના પરિશ્રમ મળતા રસ કે આનંદ જમીન ઉપર આળાટવાને જ હેાઈ શકે... 99 –પ્રાસ્તાવિક બે ખેલમાંથી] તા. ૧૫-૧૨-’૭૪ -ગેાપાળદાસ પટેલ ટાઈલસ' આફ ધ સી ’ “કોઈ મહાન લેખકનાં પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ છીએ, તેમ તેમ દરેક નવું પુસ્તક આગળ વાંચેલા પુસ્તક કરતાં વધુ સારું લાગે છે. એવું જ વિકટર હ્યુગોનાં પુસ્તકોની બાબતમાં પણ બને છે... 66 આપણા ક્ષત્રિય-રાજપૂત ઇતિહાસમાં પ્રેમ-શૌર્યની અનેખી વાર્તાઓ સંઘરાયેલી પડી છે. પરંતુ હ્યૂગાએ આલેખેલા પ્રેમ-શૌર્યની આવી સુંદર વાર્તાની કલ્પના તે આપણે આ વાર્તા વાંચીએ ત્યારે જ આવી શકે છે.” – પ્રકાશકના નિવેદનમાંથી] -મુબહેન પુ॰ છે. પટેલ તા. ૧૬-૨–’૯૫ પ્રેસ-શૌય ની ચરમ કોટી માણસની બદમાશીની પરમ કોટીનું અને માણસની વીરતાની પરમ કોટીનું આ નવલકથામાં જેવું દર્શન કરાવવામાં આવ્યું છે, તેનું ઝટ આજે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. 66 જગતના તંત્રમાં માણસની બદમાશીને સફળ નીવડવાના કેટ અવકાશ છે, તે પ્રશ્નનું લગભગ આધ્યાત્મિક કહી શકાય તેવું નિરૂપણ, નવી જાસૂસી-કથાને રસ ઊભા થાય તેવી રીતે, આ નવલકથામાં છે; પરંતુ તેથી વધુ તા માનવ-હૃદયના પ્રેમ-શૌર્યને સફળ નીવડવાના કયા અને કેટલા અવકાશ છે, તેનું નિરૂપણ તેમાં છે. પ્રેમ-શૌર્યની ચરમ કોટી એટલે આત્મબલિદાન. અને એ જ એની પરમ સફળતા છે, એ દર્શન જીવન તત્ત્વને સ્પર્શી શકનારા આવા વિરલ કલાકારો જ કરી શકે કે કરાવી શકે. એ દર્શન આવા રસભરી રીતે કરાવવા બદલ આધુનિક યુગ વિકટર હ્યુગાના ચિરકાળ ઋણી રહેશે.” –સ'પાકના એ ખાલમાંથી ] -ગેાપાળદાસ પટેલ તા. ૧-૨-૭૧ 66

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238