Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 235
________________ ‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’ [BOOKS I HAVE LOVED'] એરો. રજનીશજી સ'પાદકઃ ગોપાળદાસ પટેલ આશાની જપમાળા એશા રજનીશજીને ગમતાં પુસ્તકોની આ જપમાળા'ની મહેક જ એવી જબરી છે કે, તેને કોઈ પ્રસ્તાવનાની જરૂર ખરી? બીજા સિદ્ધાંત કે વિચારસરણી તે અમુક એક સમયને જ લાગુ પડતાં હોય છે, હરકોઈ સમયને નહિ પરંતુ જગતના મહાન સાહિત્ય સમ્રાટોનાં પુસ્તકો તો આપણા અમર વારસા છે. કિ', ૬૦ રૂપિચા આપણે સૌ આશા રજનીશજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને લાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશાને અનુસરીને તેમના મૃત્યુ બાદ તે તેમને લાયક બનીએ ! તેમની આ જપમાળાના ભરપટ્ટ ઉપયોગ કરીને કૃતકૃત્ય થઈએ. આ પુસ્તક ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ, મન કૂદકા મારીને ઝડપી લે એવી આશાની આ કીમતી ભેટ છે. તે માટે તેમને લાખા પ્રણામ. તા. ૧-૪-૨૦૦૨ 66 આશા રજનીશજીની કીમતી ભેટ મનુષ્યાના જીવનને ક્ષણવારમાં પલટી નાખે એવા સંતા અને મહાન સાહિત્ય સમ્રાટોના સંગ તા કોઈ લાયક બડભાગીને જ મળે, પરંતુ મહાન સાહિત્ય સ્વામીનાં પુસ્તકો તે। સદાકાળ સૌને ઉપલબ્ધ રહેવાનાં જ. આશા રજનીશજીએ ઉત્તમ પુસ્તકો સુંદર રીતે ચૂંટીને આપણને કીમતી ભેટ આપી છે. તેના સૌએ ભરપટ્ટ ઉપયોગ કરવા જોઈએ.” ગોપાળદાસ જીવાભાઈ પટેલ ૨૧૪ પુ॰ છે. પટેલ મત્રી

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238