Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 214
________________ ડૉન કિવકસૉટ ૧૯૩ કેટલીક વાર આ લોકોને પડતી નથી. જાગ્રત તમારે રહેવાનું છે. કોઈ પિલિટિશ્યન દાનવીર નથી, પગી નથી, સંન્યાસી નથી. કોઈ પિલિટિશ્યન પિતાને ભુલ્યો નથી. એ પ્રામાણિક હશે તે એની પત્ની અપ્રામાણિક હશે. આ શું માંડ્યું છે? ખબરદાર રહે. રાજકારણીઓ દેશની સેવા કરે એ જ માત્ર જુઓ. સમજી લો; I tell you, take it from me કે પિોલિટિશ્યનાના પગ માટીના છે. આપણે ગુલામી જઈ, આઝાદી જોઈ, ને હાલમાં બરબાદી પણ એઈ. આ બરબાદીમાંથી દેશને અમે નહિ તમે બચાવ્યો છે. અને એ માટે હું તમને ધન્યવાદ આપું છું. પણ મારી ચેતવણી સાંભાળજો. બસ, મારે આ જ કહેવાનું છે.” - - “પરિત્રાણ” સર્વટ્સ ઑફ ધી પી૫લ સંસાયટી, (અમદાવાદ શાખાનું મુખપત્ર) માંથી, લોકસેવક મંડળ', તંત્રી કૃષ્ણવદન જોષી, પૃ. ૨-૩. ડૉન કિવોટ! [પ્રમશૌર્યની એક અનોખી નામ-કથા] સર્વાન્ટીસ કિં. ૮-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ “માનવતાનુ બાઈબલ આ નવલકથાએ, તે જન્મી તે જ દિવસથી, સ્પેનને જ નહીં, આખા યુરોપને ગાંડુંઘેલું કરી મૂક્યું, તે આજ સુધી ચાલુ છે! અને ભલભલા કલા-વિવેચકોએ પોતાની શક્તિ એ પર ન્યોછાવર કરી છે. કેટલી બધી શાહી અને કાગળ એમાં જગતે ખરચ્યાં છે, તેય, ઈશ – ગુણગાન પેઠે – તેને પ્રવાહ પૂરો નથી થતો.” - આવકાર”માંથી મગનભાઈ દેસાઈ આત્મદર્શક અરીસે , “આપણા આઝાદી જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાય “બાગી'એ (ક્રાંતિકારીઓ), “વાદીઓ (સમાજવાદ ઇ૮ના પુરસ્કર્તાઓ), “જના કારે ઇ૦ ભારતવર્ષના ઇતિહાસગુ9– ૧૩

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238