Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 215
________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે, અને બજાવી રહ્યા છે. માટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની અને તેથી જગતની ઘણી ભાષામાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સૌને માટે આત્મદર્શક અરીસો છે અને સાથે સાથે એક ભારે ઉહાર પણ. -પ્રાસ્તાવિકમાં થી નેપાળદાસ પટેલ જીવનના સત્યાનું તારણ બલેખકે મધ્યકાલીન “નાઇટ’–સાહસવીરોની પ્રથાને આધારે આ ઠઠ્ઠા-કથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે, એટલું જ નહિ પણ, જીવનનાં સો તારવી એમની સાચી મુલવણી એક ફિલસૂફની અદાથી કરી છે. 2 જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને અત્યાર સુધીમાં તેની બે હજાર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે સ્પેનની પ્રજાને એવો દાવે છે કે, બાઈબલ પછી બીજે નંબરે “ડૉન કિવકસેટ' પુસ્તક દુનિયામાં રસપૂર્વક વાંચાય છે.” -“પ્રકાશકના નિવેદનમાંથી કસુબહેન પુત્ર છે. પટેલ એક ઝલક – ઇન્દુચાચાની આત્મકથા સંપાદકઃ ધનવંત ઓઝા કિ. ૭૫-૦૦ - “સામાન્ય રીતે લખાતી આત્મકથામાં લેખક જ તેને નાયક હોય છે. પણ આ પુસ્તકના વાચક જોઈ શકશે કે આદિથી અંત સુધી તેમાં ઝળકતા અને સુગંધીદાર અનેક માનવપુષ્પો નીચે હું તે એક સૂત્રરૂપે ઢંકાઈ જાઉં છું, અર્થાત આ જીવનકથાનો નાયક હું નથી પણ ગુજરાતની પ્રજા છે, કિંઈક અંશે તેના સેવકો અને ઘડવૈયા છે.” - ઇન્દુલાલ યાજ્ઞિક [શ્રી. ધનવંત ઓઝાએ ભગવાન પાણિની કે, ૩-૦૦ અને “દાદા માવળંકર’ કિ. ૩-૦૦, આ બે પુસ્તકો ગુજરાતી વાચકને ભેટ આપ્યાં છે.]

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238