Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 218
________________ દાંતના રોગો અને માવજત કાન્તિલાલ ન. લંગાલિયા -ડૉ. પટ્ટણી કિં. ૧-૦૦ દાંતનાં દ રમણલાલ એંજિનિયર કિ. ૧૦-૦૦ સુવર્ણ નિયમ – દાંત માટે ૦ એક હીરો પણ દાંત જેટલા કીમતી નથી. ૦ દાંતની માવજત આરોગ્યની ચાવી છે. ૦ સુંદર અને સ્વચ્છ દાંત શરીરની શોભા છે. ૦ નાના બાળકને કદી પણ દૂધ પાવા માટેની શીશી કે બીજી રબરની ટોટી રમવા ખાતર ચૂસવા ન આપવી. ૦ મોટપણે દરરોજ બે વખત સવાર-સાંજ સાફ કરવા. ૦ રાત્રે સૂતા પહેલાં નરમ બ્રશ અગર આંગળીથી દાંત ઘસીને સાફ કરવા, ૦ પેઢાં ઉપર દિવેલ અને કપૂરના મિશ્રણ નું માલિશ બહુ લાભદાયક છે. ૦ દરેક વખતે કંઈ પણ ખાધા પછી પાણીના કોગળા કરી નાખવાથી માં ચોખ્ખું રહે છે. ' ૦ દાંત ખોતરવાથી નુકસાન થાય છે. ૦ પાન, સોપારી, તમાકુ, ચૂને, બીડી, સિગારેટ, દારૂ નુકસાનકર્તા છે. ૦ દાંત, પેઢાં અને જડબાંને કસરત મળે તેવો કઠણ ખોરાક લેવો. ૦ દાંતનું આરોગ્ય આખા જીવનના આરોગ્ય ઉપર આધાર રાખે છે. ૦ દાંત માટે સારો પૌષ્ટિક ખોરાક અને વિટામીનયુક્ત આહાર આવકાર દાયક છે. ફળફળાદિ, દૂધ, દાંતને મજબૂત બનાવે છે. ૦ બે સમયના જમણની વચ્ચે મીઠાઈ અથવા ખાંડવાળો ખોરાક દાંત માટે હાનિકારક છે. બેકટેરીઆ ખાંડને પુરક છે. મીઠાઈવાળો ખોરાક જમ્યા પછી તરત જ ખાવાથી અને તરત જ દાંત સાફ કરવાથી બેકટેરીઆ માટે કંઈ પણ કરવાનું રહેતું નથી. 0

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238