________________
ડૉન કિવકસૉટ
૧૯૩ કેટલીક વાર આ લોકોને પડતી નથી. જાગ્રત તમારે રહેવાનું છે. કોઈ પિલિટિશ્યન દાનવીર નથી, પગી નથી, સંન્યાસી નથી. કોઈ પિલિટિશ્યન પિતાને ભુલ્યો નથી. એ પ્રામાણિક હશે તે એની પત્ની અપ્રામાણિક હશે.
આ શું માંડ્યું છે? ખબરદાર રહે. રાજકારણીઓ દેશની સેવા કરે એ જ માત્ર જુઓ. સમજી લો; I tell you, take it from me કે પિોલિટિશ્યનાના પગ માટીના છે. આપણે ગુલામી જઈ, આઝાદી જોઈ, ને હાલમાં બરબાદી પણ એઈ. આ બરબાદીમાંથી દેશને અમે નહિ તમે બચાવ્યો છે. અને એ માટે હું તમને ધન્યવાદ આપું છું. પણ મારી ચેતવણી સાંભાળજો. બસ, મારે આ જ કહેવાનું છે.” -
- “પરિત્રાણ” સર્વટ્સ ઑફ ધી પી૫લ સંસાયટી, (અમદાવાદ શાખાનું મુખપત્ર) માંથી, લોકસેવક મંડળ',
તંત્રી કૃષ્ણવદન જોષી, પૃ. ૨-૩.
ડૉન કિવોટ!
[પ્રમશૌર્યની એક અનોખી નામ-કથા] સર્વાન્ટીસ
કિં. ૮-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ
“માનવતાનુ બાઈબલ
આ નવલકથાએ, તે જન્મી તે જ દિવસથી, સ્પેનને જ નહીં, આખા યુરોપને ગાંડુંઘેલું કરી મૂક્યું, તે આજ સુધી ચાલુ છે! અને ભલભલા કલા-વિવેચકોએ પોતાની શક્તિ એ પર ન્યોછાવર કરી છે. કેટલી બધી શાહી અને કાગળ એમાં જગતે ખરચ્યાં છે, તેય, ઈશ – ગુણગાન પેઠે – તેને પ્રવાહ પૂરો નથી થતો.” - આવકાર”માંથી
મગનભાઈ દેસાઈ આત્મદર્શક અરીસે , “આપણા આઝાદી જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાય “બાગી'એ (ક્રાંતિકારીઓ), “વાદીઓ (સમાજવાદ ઇ૮ના પુરસ્કર્તાઓ), “જના કારે ઇ૦ ભારતવર્ષના ઇતિહાસગુ9– ૧૩