________________
કન્ટિન ડરવાડ
યાને
કિ. ૧૦૦૦૦
હિંમતે મર્દા કેનિલવર્થ
યાને
પ્રીત કિયે દુઃખ હેય સર વૉટર સ્કૉટ સંપાદકઃ ગોપાળદાસ પટેલ
[સંપાદકનું નિવેદન]
કિ. ૨૦-૦૦
વિશ્વ-સાહિત્યમાંથી વિકટર હ્યુગે, અલેકઝાન્ડર ડૂમા, ચાર્લ્સ ડિકન્સ વગેરે વિખ્યાત લેખકોની જાણીતી નવલકથાઓ ગુજરાતીમાં બૃહત્ સંક્ષેપ રૂપે ઉતારવાનું કામ હાથ ધર્યું હતું તે વેળા સર વૉલ્ટર સ્કૉટની જાણીતી નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતીમાં તૈયાર કરવાનો સંકલ્પ હતું. તે હવે આટલાં વર્ષ બાદ ફળીભૂત થાય છે તેથી આનંદ થાય છે.
આવી નવલકથાઓને રસ ચિરંતન હોય છે. કદી વાસી થતો નથી કે ઊતરી જતો નથી. એ વસ્તુ ગુજરાતીમાં ઉપરોક્ત નવલકથાકારોના સંક્ષેપોને ગુજરાતી વાચકો દ્વારા મળેલા હાર્દિક આવકારથી અવગત થઈ જ હતી. તે જ પ્રમાણે સર વૉટર કૉટની “પ્રેમ-શૌર્ય-અંકિત’ નવલકથાઓને પણ ગુજરાતમાં આવકાર મળશે જ એની ખાતરી છે. કારણ કે, ગુજરાતી વાચકનું હાર્દ પણ નર્મદ કવિએ ગાયું છે તેમ પ્રેમ-શ-અંકિત જ છે. ભલે ઉપર ઉપરથી તે પ્રદેશ નર્યો વેપારી-વાણિયાના પ્રદેશ તરીકે જાણીતું હોય, પરંતુ વસ્તુતાએ ગુજરાત-કાઠિયાવાડના કેટલા મોટા પ્રદેશ કાઠીએ રજપૂત-ઠાકોર વગેરે પ્રાચીન કાળમાં શુરવીર લડવૈયા તરીકે પંકાયેલી કમેથી ભરેલા છે. તે કે પ્રેમશૌર્વના રંગથી કેટલી રંગાયેલી હતી તે તો તેમની પ્રકાશિત થયેલી થોડીઘણી લોકસાહિત્યની રસધાર’થી જ સાબિત થયું છે.