Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 193
________________ ૧૭૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! “સનાં જ “બહુધા' કહેલાં નામે છે એવી એક પરમ તત્વની – પરમ સત્યની પણ વાત છે. વેદોની સાથે સાંકળવામાં આવેલા પછીના “બ્રાહ્મણ કહેવાતા ગ્રંથોમાં વિવિધ પક્ષો દ્વારા વિવિધ ભૌતિક શક્તિઓ કે ઉપભોગે હાંસલ કરવાની વાત છે, તેમ સાથે સાથે ઉપનિષદ ગ્રંથોમાં એક એવા પરમ આત્માની – ઇશ – ની વાત પણ છે. એ પરમ સત્ય કે પરમ તત્તમાંથી આપણે આવ્યા છે, તેમાં પાછા સમાઈ જવાનું આપણું કર્તવ્ય છે, એ વાત પણ છે. બીજી ઘણી લૌકિક વિદ્યા સંપાદન કર્યા છતાં “ક” દૂર થતું ન હોવાથી ગુરુ પાસે બેસી (૩+નિષ) પરમ સત્ય કે પરમ તત્ત્વ કેમ પ્રાપ્ત કરવું તેનું માર્ગદર્શન મેળવવા દોડી જનાર જિજ્ઞાસુ – મુમુક્ષુઓની વાત પણ છે. પરંતુ એ બધો તે બહુ જૂને ઇતિહાસ થયો. ત્યાર પછી તે બહારના વેરાન રણપ્રદેશોમાં રહેતા જંગલીઓએ આપણા દેશની ભૌતિક રાંપત્તિ ટી લેવા કરેલી ચડાઈઓને જ ઇતિહાસ શરૂ થાય છે. તેમાંય મુસલમાન પરદેશીઓ તે કાફરોને મારવાને, લૂંટવાનો, તથા તેમની સ્ત્રીઓને ભ્રષ્ટ કરવાને ખુદાને આદેશ લઈને આવેલા. તેમણે મંદિરો તોડી નાખ્યા, મૂતિઓ ભાગી નાખી અને અનેક જણને કતલ કરવાની ધમકી સાથે બળાત્કારે વટલાવીને મુસલમાન બનાવી દીધા. જોકે ખુદાએ તે અંધાધૂંધીને કાળમાં પણ સંતો-ઓલિયાઓ રૂપે અવતાર લઈ લઈને ધર્મને જીવતો રાખ્યો. સંતના સત્યને પ્રતાપે નાનક જેવા હિંદુને (શીખને) મુસલમાન શિષ્યો મળ્યા અને કેટલાય મુસલમાન ઓલિયાઓને હિંદુ ભક્તા મળ્યા. આજે પણ કેટલાય ઓલિયાઓ ઊર્સ વખતે મુસલમાન તેમ જ હિંદુ ભક્તોનો મેળો જામે છે. દાદૂનાં જ ભક્તિપદોમાં તે રામ તેમ જ અલ્લા બેલ નામે વાપરે છે. કબીર તો મુવલમાનને ત્યાં જ જન્મ્યા હતા, પરંતુ તેમણે મુખ્યત્વે રામનામનાં પદો જ ગાયાં છે. દેશમાં મુસલમાન પછી ગરા ખ્રિસ્તીઓ આવ્યા. તેઓ પણ ધમાંતરમાં માનનારા ઝનૂની લોકો જ હતા. સેંટ ઝેવિયર જેવાએ જ્યાં જ્યાં પિર્ટગીઝ રાજસત્તા સ્થપાઈ હતી, ત્યાં ત્યાં ગામના બધા કૂવામાં ગોમાંસ નંખાવી, આખાં ગામોને લશ્કરથી ઘેરી લઈ, ત્યાં વસતા બધા લોકોને ખ્રિસ્તી બનાવી દીધા. અને કેટલાક ઉદારમતવાદી બ્રાહ્મણોએ એમ પણ ખ્રિસ્તી બનાવેલાઓની આપતુધર્મની રીતે જ્યારે શુદ્ધિ કરવાની હિલચાલ ઉપાડી. ત્યારે સેંટઝેવિયરે રેજ અમુક વજનની જઈઓ (બ્રાહ્મણની કતલ કરીને) ભેગી કરવાનું આવ્યું. જોકે જયાં પિાટુગીઝ રાજસત્તા નહોતી, ત્યાં

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238