Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના. કાળની અનંતતા તરફ મનુષ્ય જ્યારે દષ્ટિ ફેકે છે, ત્યારે તેને પિતાનું જીવન અધ અને ક્ષણિક જણાય છે, મનુષ્ય જીવન અલબત્ત આ પ્રમાણે એક પળને ચમકારો માત્ર છે, પરંતુ તેટલા સમયમાં પણ સત્ય સમજાય છે, તેને ઉપયોગ જેવો નથી. આ સત્યનું અવલંબન ધર્મ ઉપર રહેલું છે. પ્રાચીન મુનિઓને નિત્યને સર્વોત્તમ બેધ એવે છે કે, જીવિતને ઉપયોગ એ કરે કે, વ્યવહાર કુશળ કે વિચાર કુશળ મનુષ્ય એમ માને નહિ કે, આ માનવ જીવન કષ્ટદાયી અને વ્યર્થ છે. આવા વિચારની સુદઢતાથી પ્રેરણા કરનારા અને પુણ્ય બુદ્ધિની વૃદ્ધિ કરનારા ધર્મના અનેક ગ્રંથે મહેપારી મહાભાઓથી રચાયેલા છે. ધર્મ એ શત, વસ્તુ છે . અને તે શાથી ઓળખાય છે? તે જાણવા માટે પ્રત્યેક મનુષ્ય વિચાર કરે, એ પિતાનું કર્તવ્ય છે. આ ભરતખંડ કે જે આખી પૃથ્વીના હૃદયને મણિ છે, તે બીજા દેશો કરતાં ધર્મ ઐશ્વર્યથી ભરપૂર છે, આથી જ તે આદેશ પ્રધાન કહેવાય છે. એ પવિત્ર ભૂમિમાં જુદી જુદી ધર્મ ભાવનાને આધારે વિવિધ વર્ણ અને જાતિઓ બંધાયેલી છે. સૌ પોતપોતાની ધર્મ ભાવનાને ઉત્તમ માને છે. પરંતુ આની સર્વ ધર્મ ભાવનામાં. “ હિંસા પરમો ધર્મ:” એ મહા વાક્ય સર્વ માન્ય છે, એથી અહિંસા ધર્મને સર્વોત્તમ, પદવી પ્રાપ્ત થાય છે. એ મહા વાક્યને અનુસરી વર્તમાન કાળે કેવલિ પ્રરૂપિત શ્રી જૈન ધર્મ પિતાની વિજય પતાકા ભારતવર્ષ ઉપર સર્વોત્કૃષ્ટપણે ફરકાવી રહ્યા છે, મનુષ્ય જન્મ એ સર્વોત્તમ છે, અને તે જન્મ મરણરૂપ કાળના કિલ્લામાંથી બહાર નિકળવાનો દરવાજો છે. માટે જ્યાં સુધી શરીરની અવસ્થા પરવશ થઈ નથી, ઈ દિયે અનુકુળપણે વર્તે છે, જોઇતાં સાધન પૂરાં પડી શકે તેમ છે, અને શરીરરૂપ ધમણમાં પ્રાણનું આવાગમન બંધ થયું નથી, ત્યાં સુધી મનુષ્ય મા સદા સ્મરણમાં રાખવાનું છે કે, આ જગતમાં આ માનવ જીવન અખંડ અને અંવિનાશી શિવ સુખની પ્રાપ્તિ માટે છે, અને આ લેક સાથેનો સંબંધ બંધ પડ્યા પછી અવિનાશી, નિર્વિકારી, ચિદાનંદરૂપ પરમાત્માની સાથે સમાગમ રાખવા માટે છે. તત્કાપ્તિ અર્થે આ લેકમાં રહીને પવિત્ર અને શુદ્ધ આહુત ધર્મના સેવન થવું જોઈએ. સંપૂર્ણ રીતે આત ધર્મના અધિકારી શ્રમણોપાસકનું હૃદય સંસારની એક એક વસ્તુમાંથી મહ વાસનાને ત્યાગ કરી, શ્રી વીતરાગ પ્રભુના ચરણમાંજ વિરામ પામે છે. વળી ધર્મ પરાયણ દષ્ટિ એજ જગતનું બાહ્ય તેમજ આધ્યાત્મિક અવલોકન તે કરે છે, અને તેમાંથી મળતે અનુભવ અને બંધ કર્તા પિતાને તેમજ પિતાના સાધમ બંધુને ઉદ્દેશીને કથે છે, અને વ્યવહારમાં પણ પરમાર્થ જોઈ શકે એટલી વિશાળ ધર્મ ભાવના

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 284