Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 5
________________ અર્પણ પત્રિકા. જૈન ધર્માભિમાની, જ્ઞાતિ હિતેચ્છુ, સકળ સગુણ ગુણાલકૃત, સૈજન્ય સુધાસાગર, રાવ સાહેબ શેઠ વસનજી ત્રીકમજી મૂળજી ! મુંબઈ. છે મહાશય : આપ એક ઉત્તર, શ્રીમાન, કીર્તિમાન અને યશસ્વી જૈન ગૃહસ્થ છે. જૈન ધર્મ પ્રતિને આપને પ્રેમ અવર્ણનીય, અપ્રતિમ અને અનુકરણીય છે, જ્ઞાતિમાં આપ માન અને મહા પામેલા છે, સરકારમાં પણ સન્માન મેળવીને આપે રાવ સાહેબની અને જસ્ટીસ ઓફ ધી પીસતી ર વવાળી પદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જૈન ધર્મના જ્ઞાનને જેમ બને તેમ બહેળો છે. ફેલાવે થાય, તેવા યત્ન કરવામાં આપ સદક્તિ પ્રયત્નશીળ છે, અને તેવાં કાર્યના ઉત્તમ નમુનારૂપે આપે આ ગ્રંથ ગ્વાહિને પ્રસિદ્ધ કરવાનું ખર્ચ આપ્યું છે. આપનાં આવાં સકાર્યોથી આનંદ પામીને અમે આ ગ્રંથ આપને જ અર્પણ કરીને કૃતાર્થ થઇએ છીએ. છે અમે છીએ, આપના ધર્મ બંધુઓ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના વ્યવસ્થાપકે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284