________________
गर्नजतिर्यकमनुष्यज्योतिष्कवैमानिका एकैकदमकाश्चैते सर्वे श्व।
ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, જતિષી અને વૈમાનિકના એક એક દંડક છે, એ સર્વ મલીને ચોવીશ દંડક થાય છે. इह सूदमा अपर्याप्तकाश्च प्रायोनाधिक्रियं ते ॥॥ અહીં સુક્ષ્મ અને અપર્યાપ્ત છે ઘણું કરીને લીધેલા નથી ?
शरीरादि चतुर्विंशतिहाराणां
नामस्वरुपं गाथाहयेनाह । હવે શરીર વિગેરે ચોવીશ દ્વારોના નામનું સ્વરૂપ બે ગાથાથી કહે છે.
मूल. संखित्तयरीउ इमा, सरीर मोगाहणाय संघ
यणा। सन्नासं ठाण कसाय, लेस इदिय दु समुग्घा
॥ ३ ॥ दिठी दंसण नाणे, जो गुवओगो बवाय चव
णठि इ॥॥ पज्जत्ति किमाहारे, संन्नीगइ आगइ वेए॥४॥
ભાવાર્થ પહેલું શરીરદ્વાર, બીજું અવગાહનાદ્વાર, ત્રીજું, સંઘયણ
।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org