________________
दंडक विचार
( ૨ )
स्थिराणांषड़विध संस्थान राहित्ये ऽपि संस्थानानां आकारनेदत्वादेव एतच्छरीराकारानाह |
સ્થાવરના પાંચ દંડકના છા છ પ્રકારના સસ્થાનથી રહિત છે, તે છતાં સંસ્થાનાને આકારનું ભેદપણું હૈાવાથીજ તેમના શરીરના આકાર કહેછે—
મૂહ. नाणाविह धयसूई, बुब्बुयवण वाउ तेउ अ
पकाय ।
पुढवी मसूर चंदा, कारा संठाणओ भणिया ॥ ૩૨ ॥
ભાવાર્થે.
વનસ્પતિ કાયના દંડકને વિષે જાત જાતના આકાર હાયછે, વાયુકાયના દંડકમાં ધ્વજાના જેવા આકાર હાયછે, તેઉકાયના દંડકમાં સાયના જેવા આકાર હાયછે, અકાયના દંડકમાં પરપાટાના જેવા આકાર હાયછે, અને પૃથ્વીકાયના દંડકમાં મસર ની ઢાલના જેવા અને ચંદ્રના જેવા આકાર હાયછે, એ પ્રમાણે સંસ્થાને ભગવતી પ્રમુખ સિદ્ધાંત વિષે કહેલા છે. ૧૩
अवचूर्णि
નાનાવિધ, ? ધ્વનઃ વતાવ્યા, ગ્ સૂચી, મૈં યુबुदाकाराणि क्रमेण वनस्पतिवायुतेजोऽप्कायारी
રાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org